Monday, April 15, 2024
Google search engine
HomeGujaratવડોદરા: ગેસ્ટ હાઉસમાં રંગરેલિયા મનાવવા આવેલા પતિ અને મહિલાને પત્નીએ રંગેહાથ ઝડપી...

વડોદરા: ગેસ્ટ હાઉસમાં રંગરેલિયા મનાવવા આવેલા પતિ અને મહિલાને પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા

વડોદરાના નર્મદા ગેસ્ટ હાઉસમાં મહિલા સાથે રંગરેલીયા મનાવવા આવેલા ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીને પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. અભયન ટીમ સાથે પહોંચેલી પત્નીએ પતિ અને મહિલાને રૂમમાં જ ખખડાવી નાખ્યા હતાં. અડધી રાતે આ મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

સચિવાલયમાં જુન-18થી સેક્સન ઓફિસરની નોકરી કરી રહેલા આદિત્ય દેસાઈ શુક્રવારે મહિલાને લઈ વડોદરાના ઈલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં રંગરેલીયા મનાવવા માટે પહોંચ્યા હતાં.

જોકે અધિકારી મહિલા સાથે રંગરેલીયા મનાવે તે પહેલાં જ પત્નીએ અભયમની ટીમને સાથે રૂમમાં દરોડા પાડ્યા હતાં અને પતિ અને મહિલા સાથે રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. અભયમની ટીમ સામે જ પત્નીએ પતિ અને મહિલાને બરાબર ખખડાવી નાખ્યા હતાં.

સમગ્ર ઘટના બાદ અડધી રાતે આ મામલો વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનનો પહોંચ્યો હતો. આ ઘટના બાદ પત્ની જાહેરમાં રડી પડી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your mind fly! ? Don’t just read, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the dimensions of awe! ✨

  2. I tried my luck on this online casino platform and secured a substantial amount of money. However, eventually, my mom fell critically ill, and I wanted to withdraw some funds from my wallet. Unfortunately, I encountered problems and couldn’t finalize the cashout. Tragically, my mother died due to such online casino. I urgently ask for your help in reporting this concern with the platform. Please assist me in seeking justice, to ensure others won’t endure the pain I’m facing today, and stop them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page