Saturday, April 13, 2024
Google search engine
HomeInternational5 વર્ષના બાળકનું કેન્સરને લીધે નિધન, અંતિમ સંસ્કારમાં આ કારણે સૈન્યના જવાનો...

5 વર્ષના બાળકનું કેન્સરને લીધે નિધન, અંતિમ સંસ્કારમાં આ કારણે સૈન્યના જવાનો યુનિફોર્મમાં આવ્યા!

અરકંસાસઃ અમેરિકાના અરકંસાસમાં રહેતા પાંચ વર્ષીય ઓક્લે નિમ્મોનું કેન્સરને કારણે નિધન થયું હતું. પરિવારે તેના અંતિમ સંસ્કારમાં અમેરિકન સૈનિકોને યુનિફોર્મ પહેરીને આવવાનું કહ્યું હતું.

ઓક્લે ટોયગનથી રમતો હતો અને તેના રમકડાં પણ સેનાના ઈક્વીપ્મેન્ટ જોવા જ હતાં. તે મોટો થઈને સેનામાં ભરતી થવાની વાત કરતો હતો. દીકરાની આ જ વાતને યાદ કરીને માતા-પિતાએ સૈનાને આ અપીલ કરી હતી. ઓક્લે જ્યારે એક વર્ષનો હતો ત્યારે જ તેને ન્યૂરોબ્લાસ્ટોમા નામનું કેન્સર થયું હતું. તેની સારવાર ચાલતી હતી.

પરિવારે કહ્યું, 110 ટકા સામનો કર્યો
જૂન, 2017માં ઓક્લે કેન્સર ફ્રી થઈ ગયો હતો. જોકે, એક મહિના બાદ જ ઓક્લે ફરી કેન્સરનો ભોગ બન્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્સરે તેના શરીરમાં ભરડો લઈ લીધો હતો અને 15 જૂને તેના લીવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. માત્ર પાંચ વર્ષની ઉંમરમાં ઓક્લે આ ફાની દુનિયા છોડીને જતો રહ્યો છે. પરિવારે કહ્યું હતું કે તેમના દીકરાએ કેન્સરનો 110 ટકા મક્કમતાથી સામનો કર્યો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! ? ? into this thrilling experience of knowledge and let your mind fly! ? Don’t just explore, experience the thrill! #FuelForThought ? will thank you for this exciting journey through the realms of discovery! ✨

  2. I played on this online casino site and managed a substantial sum of money, but after some time, my mom fell ill, and I needed to withdraw some money from my balance. Unfortunately, I experienced difficulties and could not complete the withdrawal. Tragically, my mother died due to this gambling platform. I implore for your assistance in lodging a complaint against this site. Please help me to achieve justice, so that others won’t have to face the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page