Sunday, April 14, 2024
Google search engine
HomeNationalચેતેશ્વર પૂજારાની પત્ની છે ભારતમાં એકલી, સતાવી રહી છે પતિની યાદ

ચેતેશ્વર પૂજારાની પત્ની છે ભારતમાં એકલી, સતાવી રહી છે પતિની યાદ

મુંબઈઃ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજા પાબરીને પતિની યાદ સતાવે છે. પૂજાએ હાલમાં જ સો.મીડિયામાં પતિ સાથેની એક તસવીર શૅર કરી હતી. પૂજાએ આ તસવીર શૅર કરીને કહ્યું હતું કે ક્યારેક ક્યારેક તેને તેમની બહુ જ યાદ આવે છે. પૂજાની આ સો.મીડિયા પોસ્ટમાં તેણે ચેતેશ્વર પૂજાને ટેગ કર્યો છે. આ પોસ્ટ પર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા તથા ઈશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહે પણ કમેન્ટ કરી છે. અનુષ્કાએ પોસ્ટમાં રેડ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી.

પૂજાની પોસ્ટ પર ઈશાંત શર્માની પત્ની તથા બાસ્કેટ બોલ પ્લેયર પ્રતિમા સિંહે કહ્યું હતું કે મહેરબાની કરીને તેને પણ યાદ કરવામાં આવે. આના જવાબમાં પૂજાએ કહ્યું હતું કે તે તેને બહુ જ વધારે મિસ કરે છે. ત્યારે પ્રતિમાએ રેડ હાર્ટ તથા સ્માઇલિંગ ફેસ વિધ હાર્ટ શેપ્ડ ઇમોજી પોસ્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં ચેતેશ્વર પૂજારા ઇંગ્લેન્ડમાં છે અને પૂજા ભારતમાં છે. અહીંયા તે ટીમ ઇન્ડિયા સાથે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચ રમશે. 3 ટેસ્ટ મેચમાં ચેતેશ્વરે ચાર ઇનિંગમાં 23.33ની એવરેજ પર માત્ર 70 રન બનાવ્યા છે.

ઈશાંતે એક ટેસ્ટ મેચમાં 16.40ની એવરેજે 5 વિકેટ લીધી છે. ઈશાંત શર્મા, વિરાટ કોહલી પત્નીઓને સાથે ઇંગ્લેન્ડ લઈ ગયા છે.

RELATED ARTICLES

39 COMMENTS

  1. Neat blog! Is your theme custom made or did you download it from somewhere?
    A design like yours with a few simple adjustements would really make my blog jump out.
    Please let me know where you got your theme. Bless you

  2. First of all I would like to say excellent blog! I had a quick question which I’d like to ask
    if you don’t mind. I was interested to know how you center
    yourself and clear your mind prior to writing. I’ve had difficulty clearing my thoughts in getting
    my ideas out there. I truly do take pleasure in writing but it
    just seems like the first 10 to 15 minutes tend to be wasted just trying to figure out how to begin. Any suggestions or hints?

    Appreciate it!

  3. Greetings, I do think your website may be having browser compatibility problems.
    Whenever I take a look at your blog in Safari, it looks fine however, when opening in Internet Explorer, it’s got some
    overlapping issues. I just wanted to give you a quick heads up!
    Besides that, fantastic blog!

  4. Thanks for finally writing about >ચેતેશ્વર પૂજારાની
    પત્ની છે ભારતમાં એકલી, સતાવી
    રહી છે પતિની યાદ – One Gujarat <Loved it!

  5. Greetings! I’ve been reading your blog for some time now and finally
    got the courage to go ahead and give you a shout out from Humble Texas!
    Just wanted to say keep up the fantastic job!

  6. Nice post. I learn something totally new and challenging on sites
    I stumbleupon every day. It will always be interesting to read
    through articles from other authors and practice something from their websites.

  7. After looking into a few of the articles on your web page, I honestly like your technique
    of blogging. I added it to my bookmark webpage list and will be
    checking back in the near future. Please check out my website too and let me know your opinion.

  8. What i don’t realize is actually how you are not really a lot more smartly-appreciated
    than you might be right now. You are very intelligent.
    You already know thus considerably relating to this topic,
    made me in my opinion imagine it from a lot of numerous angles.
    Its like women and men aren’t interested except it’s one thing to accomplish with Girl gaga!
    Your own stuffs outstanding. All the time maintain it up!

  9. Hey I know this is off topic but I was wondering if
    you knew of any widgets I could add to my blog that automatically tweet
    my newest twitter updates. I’ve been looking for a
    plug-in like this for quite some time and was hoping maybe you would have some experience with something
    like this. Please let me know if you run into anything.
    I truly enjoy reading your blog and I look forward to your new updates.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page