Friday, April 12, 2024
Google search engine
HomeNationalવૈષ્ણોદેવીનો આ સિક્કો તમને કરશે માલામાલ, બસ કરવાનું રહેશે આટલું

વૈષ્ણોદેવીનો આ સિક્કો તમને કરશે માલામાલ, બસ કરવાનું રહેશે આટલું

તમે તમારા ઘરે જૂના સિક્કાનો સંગ્રહ કરી રાખો છો તો તમે પણ માલામાલ થઈ શકો છો. આજે અમે તમને એવા બે રૂપિયાના સિક્કા વિશે બતાવીશું જેને વેચીને તે લખપતિ બની શકો છો. આજના જમાના એન્ટીક અને જૂના સિક્કાને લઈને લોકોનો ક્રેઝ વધી રહ્યો છો. એવામાં લોકો જૂના સિક્કાની ખૂબ જ ખરીદી કરી રહ્યા છે તો હવે તમે પણ ઘરે બેસીને આ સિક્કાને વેચીને કમાણી કરી શકો છો.

આજે અમે તમને એક ખાસ 2 રૂપિયાના સિક્કા વિશે બતાવીશું જેના બદલામાં તમને 5 લાખ રૂપિયા મળી શકે છે. 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા પર વૈષ્ણીદેવીના ફોટોવાળો સિક્કાની બજારમાં ખૂબ જ ડિમાન્ડ છે. જો તમારી પાસે પણ વૈષ્ણી દેવીની તસવીરવાળો એક અથવા બે રૂપિયાવાળો સિક્કો છે તે તમને આ પૈસા મળી શકે છે.

આ સિક્કાનેતમે Indiamart.com, CoinBazar, ઈજીબે અથવા OLX જેવી ઓનલાીન વેબસાઈટ પર વેચી શકો છો. આના માટે તમારે ફક્ત સિક્કાનો ફોટો અપલોડ કરીને તમારે રજીસ્ટર્ડ કરાવવાનું રહેશે.

અત્યારના દિવસો 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કા અને વૈષ્ણો દેવી વાળા સિક્કાની બહુ જ ડિમાન્ડ છે. તમે ઈચ્છો તો ભાવતાલ પણ કરી શકો છો. જો તમારી પાસે 2 રૂપિયાનો આ સિક્કો છો તો તમે પણ 5 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે આ સિક્કો 1994, 1995, 1997 અથવા 2000 સીરિઝનો હોવો જોઈએ.

સિક્કાને વેચવા માટે તમારે OLX પર સૌથી પહેલા એક સેલરની જેમ તમારે રજિસ્ટર્ડ કરાવવું પડશે. ત્યાર બાદ તમારી પાસે જે સિક્કો છે તેની બન્નેબાજુની તસવીરો પાડીને અપલોડ કરવાની રહેશે. હવે તમારે તમારો મોબાઈલ નંબર અને મેઈલ આઈડી અપલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ સંપૂર્ણ ડિટેલ્સ ભરીને સબમિટ કરવાનું રહેશે. હવે જેને પણ આ સિક્કા ખરીદવા હશે તો તે તમારા નંબર પર ફોન કરશે અથવા મેઈલ કરશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this gambling website and managed a substantial sum of money, but after some time, my mom fell ill, and I required to take out some earnings from my casino account. Unfortunately, I experienced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to this casino site. I request for your assistance in reporting this online casino. Please assist me to achieve justice, so that others won’t have to undergo the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

  2. I engaged on this gambling website and managed a significant sum of money, but after some time, my mom fell sick, and I wanted to take out some money from my casino account. Unfortunately, I encountered issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such online casino. I plead for your assistance in bringing attention to this website. Please help me in seeking justice, so that others won’t have to experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page