Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodકરોડોની સંપત્તિના માલિક રીતિકની બહેન પાસે ભાડું ચૂકવવાના પૈસા નથી? પરિવારથી અલગ...

કરોડોની સંપત્તિના માલિક રીતિકની બહેન પાસે ભાડું ચૂકવવાના પૈસા નથી? પરિવારથી અલગ હોટલમાં રહેતી હતી

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રીતિક રોશનની બહેન સુનૈના આજકાલ ચર્ચામાં છે. સુનૈનાની સ્થિતિ ગંભીર હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોકે, આ વાતોનું ખંડન સુનૈનાએ ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે તે સાજી છે અને ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરે છે. જોકે, હાલમાં સુનૈનાનો એક ઈન્ટરવ્યૂ વાયરલ થયો છે.

શું કહ્યું હતું સુનૈનાએ?
સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યૂમાં સુનૈનાએ કહ્યું હતુ કે તે બે મહિના સુધી રિહેબ સેન્ટરમાં હતી. તેને દારૂ પીવાની આદત હતી. સંબંધો તૂટતા તે દારૂ પીવા લાગી હતી. જ્યારે તેના પિતા રાકેશ રોશનને કેન્સર હોવાની જાણ થઈ ત્યારે તે રિહેબ સેન્ટરમાં હતી. આથી જ તે પિતાની સારવાર દરમિયાન જોવા મળી નહોતી. ઉલ્લેખનીય છે કે રાકેશ રોશનને આ વર્ષે જાન્યુઆરીમાં કેન્સર હોવાની જાણ થઈ હતી.

હોટલમાં રહે છેઃ
સુનૈનાએ કહ્યું હતું કે હવે તે પેરેન્ટ્સ સાથે નહીં પણ હોટલમાં રહે છે. તેના માતા-પિતા આખો દિવસ તેને આ ના કર, દારૂ ના પી, છોકરાઓને ના મળ. એ બાબતે ટોકે છે અને તે કંટાળી ગઈ છે. તેના પેરેટન્સ તેને લઈ વધુ પડતા પ્રોટેક્ટિવ થઈ ગયા છે. જો તે એકાદ વાર દારૂ પી લે તો તેને આલ્કોહોલિક કહી શકાય નહીં. તે તેના મિત્રોને મળે છે, કોઈ છોકરાઓને નહીં.

પૈસા નથીઃ
સુનૈનાએ કહ્યું હતું કે તેની પાસે પૈસા નથી. તે અંધેરીમાં ઓબેરોય સ્પ્રિંગ્સમાં ભાડાનું ઘર લેવા ઈચ્છે છે પરંતુ ભાડું આપવાના પૈસા નથી. તે એક મહિનાથી બાંદ્રાની હોટલા રહે છે. જોકે, ઘરના લોકો તેને મનાવીને પાછા લઈ આવ્યા. હવે તે ક્યાંય જઈ શકે તેમ નથી. કારણ કે તેની પાસે પૈસા નથી. જ્યારે તેનો ભાઈ રીતિક પરિવારથી અલગ રહી શકે તો તે કેમ ના રહી શકે. તે પરિવારને ઘણો જ પ્રેમ કરે છે. જોકે, હવે તે પોતાના ઘરમાં રહેવા માગે છે. તે એટલું જ ઈચ્છે છે કે પરિવાર તેની પર વિશ્વાસ કરે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this online casino site and managed a considerable amount, but later, my mom fell ill, and I needed to withdraw some earnings from my account. Unfortunately, I faced problems and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to this gambling platform. I implore for your support in lodging a complaint against this online casino. Please assist me in seeking justice, so that others won’t undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  2. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Dive into this thrilling experience of discovery and let your imagination soar! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page