Wednesday, April 10, 2024
Google search engine
HomeRecipeઈડલીનું ખીરું વધ્યું છે? તો વધેલા ખીરામાંથી બનાવો સ્ટફ્ડ સેન્ડવિચ ટોસ્ટ

ઈડલીનું ખીરું વધ્યું છે? તો વધેલા ખીરામાંથી બનાવો સ્ટફ્ડ સેન્ડવિચ ટોસ્ટ

અમદાવાદઃ ઈડલી બનાવતા જો ખીરું વધ્યું હોય તો તમે આ ખીરામાંથી ટેસ્ટી સેન્ડવિચ ઝટપટ બનાવી શકો છો. તો આજે આપણે ઈડલી સેન્ડવીચ ટોસ્ટ બનાવતા શીખીશું.

સામ્રગીઃ
ખીરું- 2 કપ
મીઠું (સ્વાદમુજબ)

સ્ટફિંગઃ
બટાકા-વટાણા, છોલે (બાફેલા)
તેલ

રીતઃ
1. ઈડલી ટોસ્ટ બનાવવા માટે સૌ પહેલાં હેન્ડ ટોસ્ટર લો. ટોસ્ટરને ગેસ પર મૂકો અને તેલ લગાવો.
2. ખીરામાં મીઠું નાખીને બરોબર મિક્સ કરો. થોડું ખીરું લઈને ટોસ્ટરમાં નાખો. હવે તેની પર બટાકા-વટાણા નાખો. ગેસ ધીમો જ રાખો. ત્રણ-ચાર મિનિટ સુધી શેકો.
3. ટોસ્ટ શેકાઈ જાય ત્યારબાદ થોડું તેલ નાખો. ટોસ્ટર બંધ કરો. હવે આ જ રીતે બીજી બાજુ પણ શેકો.
4. પાંચ મિનિટ બાદ ટોસ્ટ ચેક કરો. જો બરોબર શેકાઈ ગયા હોય તો ટોસ્ટરમાંથી કાઢીને સર્વ કરો. આ રીતે છોલેના સ્ટફિંગથી ઈડલી ટોસ્ટ બનાવવા.

નોંધઃ
– ખીરામાં સોજી પણ નાખી શકાય છે.
– સ્ટફિંગ માટે તમે કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits ? into this exciting adventure of imagination and let your thoughts soar! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought ? will thank you for this thrilling joyride through the dimensions of awe! ✨

  2. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? Embark into this cosmic journey of imagination and let your thoughts soar! ? Don’t just read, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page