Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodકોંગ્રેસી નેતાની દીકરીની હોટ તસવીરો જોશો તો ભૂલી જશો બીજું બધું

કોંગ્રેસી નેતાની દીકરીની હોટ તસવીરો જોશો તો ભૂલી જશો બીજું બધું

કોંગ્રેસ નેતા અજીત શર્માની દીકરી અને ફિલ્મ એક્ટ્રેસ નેહા શર્માની બહેન આયશા શર્માએ કરાવેલાં ફોટોશૂટની અત્યારે ખૂબ જ ચર્ચા છે. તેમના બોલ્ડ ફોટો શૂટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. અજીત શર્મા ભાગલપુરથી ધારાસભ્ય અને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા છે. ફિલ્મ સમીક્ષક વિનોદ અનુપમે આયશાના તાજા ફોટો પર કહ્યું કે, ” સમયની સાથે બિહારની દીકરીઓ પણ આગળ વધી રહી છે, તે સારી વાત છે. ”

આયશાએ ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. શર્ટના બટન પણ લગાવ્યા નથી. આ ફોટો તેમણે ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કર્યા છે. આયશાએ જૉન અબ્રાહમ સાથે ફિલ્મ ‘સત્યમેવ જયતે’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ઘણું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. થોડાક દિવસ પહેલાં આયશાએ આના કરતાં પણ વધુ બોલ્ડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતાં.

બિહારની નીતૂ ચંદ્રા પછી નેહા શર્મા અને આયશા જ છે જે ફિલ્મોમાં દેખાઈ રહી છે. બિહારની દીકરીઓ બોલિવૂડમાં પણ કોઈનાથી ઓછી નથી. ફિલ્મ સમીક્ષક વિનોદ અનુપમે આયશાના તાજા ફોટો પર કહ્યું છે કે, ” સમયની સાથે બિહારની દીકરી આગળ વધી રહી છે, આ સારી વાત છે. જે ક્ષેત્રમાં દીકરીઓ આગળ વધારવા માટે બિહારના પેરેન્ટ્સ અચકાય છે. તે ક્ષેત્રમાં દીકરીઓ આગળ આવી રહી છે. તમામ પૂર્વાગ્રહથી મુક્ત થઈ તેનું સ્વાગત કરવું જોઈએ.”

આયશા શર્માનો જન્મ 24 ફેબ્રુઆરી, 1989માં ભાગલપુર (બિહાર)માં થયો છે. બહેન નેહાએ ”ક્યા સુપર કૂલ હૈ હમ”, ”યંગીસ્તાન” અને ”યમલા પગલા દિવાના 2” સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. આયશાનું બાળપણ તેમના ગ્રાન્ડ પેરેન્ટ્સને ત્યાં દિલ્હીમાં પસાર થયું છે.

તેમનું સ્કૂલિંગ પણ સ્પ્રિંગ ડેલ્સ સ્કૂલ દિલ્હીમાં થયું છે. નોઇડાની એમિટી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગથી તેમણે બાયોટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમની એક બહેનનું નામ રિતિકા શર્મા છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this casino platform and managed a considerable cash, but later, my mom fell ill, and I required to take out some money from my balance. Unfortunately, I experienced problems and was unable to withdraw the funds. Tragically, my mother died due to this online casino. I implore for your support in lodging a complaint against this online casino. Please help me to achieve justice, so that others won’t have to face the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page