Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywood‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની માધવી ભાભીએ ખરીદી લક્ઝુરિયસ કાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની માધવી ભાભીએ ખરીદી લક્ઝુરિયસ કાર

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં માધવી ભાભીનો રોલ ભજવનાર અભિનેત્રી સોનાલિકા જોષીના ઘરે નવી કાર આવી છે. મહેનતના રૂપિયાથી ખરીદેલી કારનો આનંદ સોનાલિકાના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. સોનાલિકાએ કાર ખરીદી હોવાની માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપી છે.

કાર સાથે તસવીર શેર કરતાં સોનાલિકાએ લખ્યું હતું કે, જ્યારે તમારું નાનકડું સપનું પૂરું થાય છે. તમારા સૌનો આભાર. તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓથી આ શક્ય બન્યું. તસવીર પરથી જાણી શકાય છે કે, માધવી ભાભીએ એમજી હેક્ટર કાર ખરીદી છે. કાર ખરીદવાનું સપનું સાકાર થવાની ખુશી સોનાલિકાના ચહેરા પર જોઈ શકો છો.

MG Hectorના સ્ટાઈલ પેટ્રોલ મેન્યુઅલ મોડલની કિંમત અંદાજે 12.18 લાખ રૂપિયા છે. જ્યારે ટોપ-સ્પેક શાર્પ ડીઝલ મેન્યુઅલ હેક્ટરની કિંમત 16.88 લાખ રૂપિયા છે. હવે સોનાલિકા જોષીએ કારનું કયું મોડલ ખરીદ્યું છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ સોનાલિકાની કાર 12 લાખથી વધુ કિંમતની હશે તે કારની શો રૂમ પ્રાઈસ પરથી કહી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, સોનાલિકા જોષી છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં માધવી ભીડેનું પાત્ર ભજવી રહી છે. શોમાં તેની અને મંદાર (આત્મારામ ભીડે)ની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવે છે. મંદાર અને સોનાલિકાના એક્ટિંગના પણ લોકો ખૂબ વખાણ કરે છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I engaged on this online casino site and managed a considerable cash, but after some time, my mom fell ill, and I needed to take out some earnings from my account. Unfortunately, I faced problems and couldn’t finalize the cashout. Tragically, my mother died due to this gambling platform. I plead for your assistance in bringing attention to this online casino. Please support me to obtain justice, so that others won’t undergo the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  2. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your thoughts soar! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page