Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodફેમસ સીરિયલમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળશે નવી ‘સોનુ’?

ફેમસ સીરિયલમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળશે નવી ‘સોનુ’?

મુંબઈ: સબ ટીવી પરથી પ્રસારિત થતી ફેમસ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવી સોનુના પાત્ર માટે કલાકારનું નામ નક્કી થઈ ગયું છે. આ પહેલા એવું જણાવવામાં મળ્યું હતું કે, શો નિર્માતા અનેક નવા કલાકારો સાથે વાતચીત કરી રહ્યા છે.

સોનુની ભૂમિકા માટે પલક સિધવાની અને ઝીનલ જૈનની પસંદગી કરાઈ હતી જોકે પલક સિધવાનીનું નામ ફાઈનલ કરી દેવામાં આવ્યું છે.

પલક એક ન્યૂ કમર છે પરંતુ તેણે અનેક એડ ફિલ્મ્સ કરી છે. તે રોનિત રોય અને ટિસ્કા ચોપડા અભિનિત એક જાણીતી વેબસીરિઝનો હિસ્સો પણ રહી ચુકી છે. સીરિયલના એપિસોડ માટે પલકે 21 ઓગસ્ટથી શૂટિંગ પણ શરૂ કર્યું છે અને આગામી સપ્તાહે શોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે.

પહેલા આ ભૂમિકા નિધિ ભાનુશાલી ભજવતી હતી. પરંતુ તેણે હાયર સ્ટડીઝ માટે શો છોડી દીધો હતો. નિધિએ 2012માં સનુ તરીકે ઝીલ મહેતાનું સ્થાન લીધું હતું અને એક્ટિંગ દ્વારા લોકોનું દિલ જીતી લીધું હતું. નિધિએ ટીવી ડેબ્ચૂ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે કર્યું અને 6 વર્ષથી વધારે સમય હિસ્સો રહી હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! ? Embark into this thrilling experience of discovery and let your mind fly! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought ? will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

  2. I played on this gambling website and managed a significant amount, but after some time, my mom fell sick, and I needed to cash out some earnings from my account. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mother died due to the gambling platform. I request for your help in reporting this website. Please help me to achieve justice, so that others won’t have to face the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page