ઓરિસ્સાઃ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં એવું કંઈક જોવા મળ્યું કે જે જોઈને તમામ લોકો નવાઈમાં મૂકાઈ ગયા હતાં. અહીંયા એક દુર્લભ પ્રકારનો સાપ જોવા મળ્યો હતો. જે ઉડી શકે છે. એક વ્યક્તિ પાસે આ સાપ છે અને તે પૈસા કમાવવા માટે આ સાપનો ઉપયોગ કરે છે. તે ઉડતો સાપ બતાવીને લોકો પાસેથી પૈસા લે છે. જ્યારે વન વિભાગને આ અંગેની જાણ થઈ ત્યારે તેમણે સાપને જંગલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો.
શું કહ્યું વન અધિકારીએ?
ભુવનેશ્વરના વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે સાપને પોતાની પાસે રાખવો વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ અપરાધ છે. તેઓ તપાસ કરી રહ્યાં છે અને જંગલમાં સાપને મૂકવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે વન્ય જીવ સંરક્ષણ હેઠળ જંગલી જાનવરો પર કબ્જો, વેપાર તથા વાણિજ્ય સંબંધિત અપરાધ કરવા પર લાંબી સજા તથા દંડ ફરવો પડે છે.
દક્ષિણ-પૂર્વ એશિયામાં ઉડતા સાપ જોવા મળે છે. આ સાપ ઝેરી હોય છે. તેઓ ગરોળી, દેડકા, પક્ષીઓ તથા ચામાચીડિયાનો શિકાર કરતાં હોય છે.
#WATCH Odisha: A flying snake was seized from possession of a man in Bhubaneswar today. He used to earn his livelihood by displaying the snake to public. City forest division incharge says “It’s offence under Wildlife Protection Act.We’re investigating.We’ll release it in forest” pic.twitter.com/wf8fHuRcNx
— ANI (@ANI) August 20, 2019
? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of knowledge and let your mind roam! ✨ Don’t just read, immerse yourself in the thrill! ? ? will thank you for this exciting journey through the dimensions of awe! ?
I played on this casino website and secured a substantial amount of money. However, eventually, my mother fell gravely sick, and I needed to withdraw some earnings from my wallet. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mother died due to the gambling platform. I kindly ask for your help in reporting this concern with the online casino. Please assist me to find justice, to ensure others won’t have to endure the anguish I’m facing today, and prevent them from undergoing similar tragedy. ??
ananin amina ayagimi sokucam az kaldi
Найліпший вибір для пригодницького духу
Збереження безпеки
тактичні рюкзаки [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]тактичні рюкзаки[/url] .