Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodસાસુમા હોય તો નીતા અંબાણી જેવા! આ રીતે મોટી વહુ શ્લોકાનું રાખે...

સાસુમા હોય તો નીતા અંબાણી જેવા! આ રીતે મોટી વહુ શ્લોકાનું રાખે છે ધ્યાન

મુંબઈઃ યુવરાજ સિંહે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કર્યાં બાદ હાલમાં જ એક પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીમાં ક્રિકેટ સિવાય બોલિવૂડ તથા બિઝનેસ વર્લ્ડની હસ્તીઓ આવી હતી. નીતા અંબાણી દીકરા આકાશ તથા વહુ શ્લોકા સાથે આવી હતી. પાર્ટીમાં નીતા અંબાણીએ ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી. બ્લેક આઉટફિટમાં નીતા અંબાણી ઘણી જ ગોર્જિયસ લાગતી હતી.

વહુનો પકડી રાખ્યો હતો હાથઃ નીતા અંબાણીએ પાર્ટી પહેલાં ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતાં. ત્યારબાદ પાર્ટીમાં ગયા બાદ યુવરાજ સિંહ તથા તેની માતા શબનમ ગ્રૂપ ફોટોઝ માટે બહાર આવ્યા હતાં. આ સમયે નીતા અંબાણીએ મોટી વહુ શ્લોકાનો હાથ પકડીને રાખ્યો હતો. શ્લોકા મહેતા વ્હાઈટ ટોપ તથા બ્લૂ સ્કર્ટમાં હતી, તો આકાશ બ્લેક ટી-શર્ટ તથા બ્લૂ પેન્ટમાં હતો.

 

યુવીની એક્સ ગર્લફ્રેન્ડ પણ જોવા મળી પાર્ટીમાં યુવીની એક્સ ગર્લફ્રેન્ડ કિમ શર્મા પણ જોવા મળી હતી. કિમ શર્માએ યુવરાજ તથા હેઝલ કિચ સાથે પોઝ આપ્યા હતાં. હેઝલ તથા કિમે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે યુવરાજ તથા કિમ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કરતાં હતાં. વર્ષ 2007માં બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું. 2016માં યુવરાજે ચંદીગઢમાં હેઝલ કિચ સાથે લગ્ન કર્યાં હતાં.
પાર્ટીમાં એન્ટર થતા આકાશ અંબાણી તથા શ્લોકા મહેતા
પાર્ટીમાં એન્ટર થતી કિમ શર્મા
RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated on this gambling website and won a significant sum of money, but later, my mom fell ill, and I needed to take out some earnings from my account. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mom died due to this gambling platform. I plead for your help in lodging a complaint against this website. Please support me to obtain justice, so that others won’t face the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. I took part in this gambling website and achieved a substantial cash prize. However, later on, my mother fell became very sick, and I needed cash out some funds from my casino account. Regrettably, I faced difficulties and was unable to finalize the cashout. Tragically, my mom passed away due to such online casino. I plead for your help in reporting this platform. Please support me in seeking justice, so that others don’t experience the hardship I’m going through today, and avoid them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page