Friday, April 19, 2024
Google search engine
HomeGujaratગુજરાતના આ ગામમાં સફાઈ કર્મી બન્યો સરપંચ, ચૂંટણી જીતી છતાં કરતા રહ્યા...

ગુજરાતના આ ગામમાં સફાઈ કર્મી બન્યો સરપંચ, ચૂંટણી જીતી છતાં કરતા રહ્યા ગામની સફાઈ

ગુજરાતમાં હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા. અનેક જગ્યાએ યુવાઓ અને શિક્ષિત ઉમેદવાર સરપંચ તરીકે ચૂંટાયા છે. એટલું જ નહીં અમુક જગ્યાએ તો માત્ર 21 વર્ષની દીકરીઓ પણ સરપંચ તરીકે જીતીને ગામનું સુકાન સંભાળવા લાગી છે. આ ચૂંટણીમાં એક એવા સરપંચ ચૂંટાઈને આવ્યા છે, જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે.

અમરેલી જિલ્લાના બાબારા તાલુકામાં ગમા પીપળીયા કરીને ગામ છે. આ ગામમાં પણ આ વખતે પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરપંચ તરીકે છગનભાઈ શિંગાળા નામના આધેડ વિજેતા થયા હતા.

ગમા પીપળીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છગનભાઈ શિંગાળાની 500 મતના લીડથી જીત થઈ હતી. આશ્ચર્ય અને ખુશીની વાત એ છે કે છગનભાઈ શિંગાળા ખુદ સફાઈ કર્મી છે.

સફાઈ કર્મી છગનભાઈ શિંગાળાનો સરપંચની ચૂંટણીમાં વિજય થયો હતો. એટલું જ નહીં મતદાનના આગલા દિવસે પણ છગનભાઈ ગામની સફાઈનું પોતાનું કામ બંધ રાખ્યું નહોતું પણ પૂરા ખંતથી પૂરું કર્યું હતું.

ગામના લોકો નવા સરપંચ છગનભાઈ શિંગાળાના ખૂબ વખાણ કરી રહ્યા છે. આવા કર્મનિષ્ઠ કર્મયોગીને ગામનું સુકાન સોંપી માત્ર અમરેલી જિલ્લા જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે દાખલો બેસાડ્ઓ છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this thrilling experience of imagination and let your imagination fly! ✨ Don’t just read, savor the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the worlds of awe! ?

  2. I participated on this casino platform and managed a substantial amount, but later, my mom fell ill, and I needed to withdraw some money from my casino account. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mother died due to such casino site. I implore for your support in lodging a complaint against this site. Please help me in seeking justice, so that others do not face the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. I participated in this online casino platform and achieved a significant amount of winnings. However, afterward, my mom fell seriously ill, and I needed cash out some money from my account. Regrettably, I faced problems and could not finalize the cashout. Tragically, my mom passed away due to such gambling platform. I plead for your support in raising awareness about this online casino. Please help me out in seeking justice, so that others won’t have to the pain and suffering I’m going through today, and stop them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page