Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightઅફગાનિસ્તાનના આ બેટ્સમેનને વર્લ્ડ કપમાંથી બહાર કરાતાં ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો

અફગાનિસ્તાનના આ બેટ્સમેનને વર્લ્ડ કપમાંથી બહાર કરાતાં ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો

હાલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદને હાલના ક્રિકેટ વર્લ્ડ કપથી બહાર કરી દીધો છે. ત્યા બાદ તેણે મોટું નિવેદન આપ્યું છે. શહઝાદે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ફિટ હોવા છતાં પોતાને બહાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

વર્લ્ડ કપમાંથી બહાર થવાને કારણે શહઝાદ એટલો દુઃખી થઈ ગયો છે કે તે પોતાના આંસુ રોકી શક્યો ન હતો અને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હતો. શહઝાદે કહ્યું કે, હું નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે ટીમ મેનેજરે મને બોલાવ્યો અને કહ્યું કે, હું અનફિટ છું અને મારે અફઘાનિસ્તાન પરત જવું પડશે.

શહાઝાદે કહ્યું હતું કે, મારા ઘુંટણમાં જૂની ઈજા હતી જેમાંથી હું બહાર નીકળી રહ્યો હતો. ફિઝિયોએ મને કહ્યું હતું કે, જો હું થોડો આરામ કરીશ તો ઠીક થઈ જઈશ અને અચાનક જ મને બહાર કરી દેવામાં આવ્યો.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this thrilling experience of imagination and let your thoughts roam! ✨ Don’t just read, savor the excitement! ? Your brain will be grateful for this exciting journey through the worlds of endless wonder! ✨

  2. I participated on this online casino site and won a substantial cash, but after some time, my mother fell ill, and I required to take out some earnings from my balance. Unfortunately, I experienced difficulties and could not complete the withdrawal. Tragically, my mother died due to this gambling platform. I plead for your support in lodging a complaint against this online casino. Please help me to achieve justice, so that others won’t face the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page