Tuesday, April 9, 2024
Google search engine
HomeRecipeજો તમે પણ આ સમયે દહીં ખાવ છો તો થઈ જાવ સાવધાન...

જો તમે પણ આ સમયે દહીં ખાવ છો તો થઈ જાવ સાવધાન નહીંતર વધી શકે છે મોતનુ જોખમ!

અમદાવાદઃ ઘણાં લોકો દિવસમાં દહીં ખાતા હોય છે. જોકે, દહીં કયા સમયે ખવાય અને ક્યા સમયે નહીં, તે જાણવું જરૂરી છે. દહીં જો યોગ્ય સમયે ના ખાવામાં આવે તો ગંભીર પરિણામો ભોગવવા પડે છે. દહીં સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે. જોકે, ખોટા સમયે ખાવાથી બીમારીઓ થાય છે.

રાતના સમયે ભૂલથી પણ દહીં ના ખાવુંઃ
ખરી રીતે, રાતના સમયે દહીં ખાવું જોઈએ નહીં. રાતના સમયે દહીં ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. આ ઉપરાંત ખાટા દહીંને ગરમ કરીને ખાવું જોઈએ નહીં. કારણ કે દહીંને ગરમ કરવાથી ઝેરી રસાયણો બને છે, જે તબિયત માટે નુકસાનકારક છે. વસંતઋતુમાં પણ દહીં ખાવું જોઈએ નહીં.

શા માટે રાતે દહીં ના ખાવુંઃ
રાતે જમ્યા બાદ આપણે વધારે મહેનત કરતા નથી, જેથી ભોજન યોગ્ય રીતે પચતું નથી. આથી જ રાત્રે હળવું ભોજન કરવાની સલાહ આપવામાં આવી છે. દહીંનો ટેસ્ટ ખાટ્ટો છે અને આમ તે ગરમ છે, જે પચવામાં ભારે છે. આથી જ રાત્રે દહીં ખાવાની ના પાડવામાં આવી છે.

અનેક સાઈડ ઈફેક્ટઃ
દહીં પચે નહીં તો અનેક સાઈડ ઈફેક્ટ થતી જોવા મળે છે. જો દહીંનું યોગ્ય સેવન કરવામાં આવે તો ફેટ, તાકત તથા પાચન શક્તિમાં વધારો થાય છે. જો દહીં યોગ્ય રીતે લેવામાં ના આવે તો તમને ફેફસામાં ચેપ, શરદી-ખાંસી તથા સાંધા દુખવા લાગે છે. જો શરીરમાં ક્યાંય પણ સોજો હોય તો પણ દહીં લેવુ નહીં.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of knowledge and let your thoughts roam! ? Don’t just read, experience the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the realms of discovery! ?

  2. I engaged in this online casino platform and achieved a significant amount of winnings. However, eventually, my mom fell became very sick, and I wanted to take out some earnings from my casino account. Regrettably, I faced problems and was unable to process the withdrawal. Tragically, my mother lost her life due to such online casino. I plead for your assistance in raising awareness about this online casino. Please help me out in seeking justice, so that others won’t have to the pain and suffering I’m going through today, and stop them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page