Friday, April 19, 2024
Google search engine
HomeGujaratઆગામી 48 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

આગામી 48 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કેરળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 12 અને 13 જૂને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

હવામન વિભાગ પ્રમાણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઈ ગયું છે. આ લો પ્રેશર ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 11મી જૂનથી વાતાવરણમાં પલટો આવશે.

12 અને 13 જૂને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્ધમાં લો પ્રેશર આકાર પામી રહ્યું છે. ધીરે-ધીરે લો પ્રેશર ઉત્તર-પૂર્વ દિશામાં મહારાષ્ટ્ર તરફ આગળ વધશે.

સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં આગામી સપ્તાહે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે બાદમાં 12મી અને 13મી જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ માછીમારોને પૂર્વમધ્ય અરબ સાગર તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this gambling website and managed a significant sum of money, but after some time, my mother fell sick, and I wanted to cash out some funds from my account. Unfortunately, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mother died due to the casino site. I implore for your help in reporting this online casino. Please help me to achieve justice, so that others won’t undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ????

  2. I engaged on this online casino site and succeeded a substantial sum of money, but eventually, my mother fell ill, and I wanted to take out some funds from my account. Unfortunately, I experienced problems and could not complete the withdrawal. Tragically, my mom died due to this gambling platform. I implore for your assistance in reporting this site. Please support me in seeking justice, so that others do not face the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page