Friday, July 19, 2024
Google search engine
HomeInternationalબિયરની બોટલ ઢીંચી ગયા બાદ બોયફ્રેન્ડે તમામ હતો કરી પાર, ગર્લફ્રેન્ડ સાથે...

બિયરની બોટલ ઢીંચી ગયા બાદ બોયફ્રેન્ડે તમામ હતો કરી પાર, ગર્લફ્રેન્ડ સાથે કર્યું ગંદુ કામ

ઈંગ્લેન્ડઃ દારૂ પીવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ બધા જાણે છે. જોકે હવે એવી ઘટના સામે આવી છે જે દર્શાવે છે કે આ અન્ય વ્યક્તિ માટે પણ કેટલી ભયંકર સાબિત થઈ શકે છે. ઈંગ્લેન્ડના ડાર્લિંગટનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દારૂના નશામાં એક વ્યક્તિએ શારીરિક સંબંધ માણતા સમયે ગર્લફ્રેન્ડનું ગળુ દબાવી દીધું, જે પછી મહિલાનું મોત થયું હતું.

આ મામલે ટેસાઈટ ક્રાઉન કોર્ટે દોષીને 5 વર્ષની સજા ફટકારી છે. જે મુદ્દે એટોર્ની જનરલે સવાલ ઉઠાવતા આરોપીની સજામાં વધારો થઈ શકે છે. ડાર્લિંગટનના 32 વર્ષીય સૈમ પાયબસને પોતાની ગર્લફ્રેન્ડ સોફી મૉસની હત્યા મામલે કોર્ટે દોષી માન્યો છે અને 4 વર્ષ અને 8 મહિનાની સજા ફટકારી છે. જોકે આ સજામાં વધારો થઈ શકે છે.

પાયબસ પહેલાથી જ પરિણીત છે. જ્યારે 33 વર્ષીય સોફી પણ 2 બાળકોની માતા હતી. એટોર્ની જનરલે આરોપીને ફટકારવામા આવેલી સજાને બિનજરૂરી રીતે ઉદારતાવાદી ગણાવતા કોર્ટને આ મામલે વધુ સજા ફટકારવા અપીલ કરી છે.

કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું કે, આરોપી સેમ પાયબસે બ્રિટનના ડાર્લિંગટનમાં 24 બોટલ બિયર પીધા બાદ સોફી મૉસ સાથે તેના ફ્લેટ પર શારીરિક સંબંધ માણ્યું અને આ સમયે તે ઘણા સમય સુધી પ્રેમિકાના ગળુ દબાવતા સોફીનું મોત થયું હતું.

તપાસ અધિકારીઓને સેમ પાયબસે જણાવ્યું કે, તે ઘણો નશામાં હતો અને તેને તે દિવસની ઘટના વિશે વધુ યાદ નથી. તે જ્યારે બીજા દિવસે સવારે ઉઠ્યો તો તેણે સોફીને નગ્ન અવસ્થામાં જોઈ અને તે કોઈ જવાબ નહોતી આપી રહી. પાયબસે મદદ માટે ઈમરજન્સી નંબર 999 પર કોલ ના કર્યો અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરતા પહેલા પણ ઘણી મિનિટો સુધી કારમાં બેસીને આગળ શું કરવું તે અંગે વિચારતો રહ્યો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સોફી મૉસનું મોત ગળુ દબાવવાને કારણે થયાની પઋષ્ટિ થઈ હતી. જોકે તેના શરીર પર અન્ય કોઈ હિંસાના નિશાન નહોતા. એટોર્ની જનરલની સાથે વિમેન રાઈટ્સ કાર્યકર્તાઓ દ્વારા પણ આ મામલે ઓછી સજાનો વિરોધ કરવામા આવ્યો છે. તેમણે કહ્યું કે, કદાચ કોર્ટે મહિલાનું ગળુ દબાવી હત્યા કરવાને એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના માની હશે. તેને ભયાનક હિંસા તરીકે જોવાનું કોર્ટે ટાળ્યું હશે.

RELATED ARTICLES

5 COMMENTS

 1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of knowledge and let your thoughts soar! ✨ Don’t just explore, immerse yourself in the thrill! ? Your mind will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

 2. Важливі аспекти при виборі рюкзака
  Спортивний стиль
  тактичні рюкзаки [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

 3. Воєнторг
  16. Тактические фонари и фонарики для ночных операций
  тактичні кросівки купити [url=https://voentorgklyp.kiev.ua/vzuttya/krosivky/]тактичні кросівки купити[/url] .

 4. эффективно,
  Современное оборудование и материалы, для поддержания здоровья рта,
  Профессиональное лечение и консультации, для вашего уверенного выбора,
  Комфортные условия и дружественный персонал, для вашей радости и улыбки,
  Комплексное восстановление утраченных зубов, для вашего комфорта и уверенности,
  Индивидуальный план лечения и профилактики, для вашего долгосрочного удовлетворения,
  Заботливое отношение и внимательный подход, для вашего здоровья и благополучия
  послуги стоматології [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]послуги стоматології[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments