અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના સ્ટાઈટલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તેની ફેશન સેંસને દરેક વ્યક્તિ ફોલો કરવા માગે છે. ન્યુ યર પાર્ટીમાં પણ પ્રિયંકા ચોપરાનો લુક છવાઈ ગયો હતો. તેણે પાર્ટી માટે ગ્લેમરસ પિંક કટ-આઉટ ગાઉન પહેર્યું હતું. શું તમે જાણો છો કે પ્રિયંકાના આ ગાઉનની કિંમત કેટલી છે? તો આવો અમે તમને જણાવીએ…
તમને જણાવી કે આ ગાઉન Patboનું છે. આ પિંક કટ-આઉટ ગાઉનની કિંમત 90 હજાર રૂપિયા છે. પ્રિયંકાના આ ગાઉનનો બહુ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. પ્રિયંકાએ 2019ની લાસ્ટ નાઈટે પતિ નિક જોનાસના કોન્સર્ટ એટેન્ડ કર્યો હતો. ત્યાં તેણે બહુ જ એન્જોય કર્યું હતું. કોન્સર્ટ બાદ બન્નેએ સાથ ન્યુ યર સેલિબ્રેટ કર્યું હતું.
કોન્સર્ટ ખત્મ થયા બાદ નિક અને પ્રિયંકા એકબીજાને લિપલોક કરતાં જોવા મળ્યાં હતાં. નિક અને પ્રિયંકા સિવાય નિકના ભાઈઓએ પણ પોતાની પાર્ટનર સાથે લિપલોક કર્યું હતું.
સોશિયલ મીડિયા પર પ્રિયંકા અને નિકની લિકલોકના ફોટો અને વીડિયો બહુ જ વાયરલ થયા હતાં. બન્નેના આ વીડિયોને ચાહકોએ બહુ જ પંસદ કર્યો હતો. વર્ક ફ્રંટ પર અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો પ્રિયંકા ફિલ્મ વ્હાઈટ ટાઈગરમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે રાજકુમાર રાવ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Huuu hi