Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature Rightમહેસાણામાં ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરનાર વ્યક્તિને શું કરી સજા? જાણીને...

મહેસાણામાં ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરનાર વ્યક્તિને શું કરી સજા? જાણીને તમે પણ સુધરી જશો

મહેસાણા: ગુજરાતમાં ટ્રાફિકની વધતી સમસ્યા સામે આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમોને ભંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના આંબલીયાસણમાં ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરતાં એક વ્યક્તિનું ડ્રાઈવિંગ લાયસન્સ આજીવન રદ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે.

10 જૂને મહેસાણાના આંબલીયાસણના મનુભાઈ રાવલને ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરતા હતા તે દરમિયાન ટ્રાફિક પોલીસે મેમો ફટકાર્યો હતો અને આરટીઓની કાર્યવાહી કરવામાં માટે જણાવ્યું હતું. આરટીઓની નોટિસનો યોગ્ય ખુલાસો ન કરતાં તેમનું લાયસન્સ આજીવન રદ્દ કરી દેવામાં આવ્યું છે.

રાજ્ય વાહન વ્યવહાર કમિશ્નરના આદેશ મુજબ મહેસાણા આરટીઓ અધિકારી કે.કે.ઉપાધ્યાયે જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે. વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરનાર 30 લાયસન્સ ધારકોને કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! ? ? into this thrilling experience of knowledge and let your mind fly! ✨ Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page