Friday, April 12, 2024
Google search engine
HomeRecipeવરસાદમાં ભીંજાઈને ઘરે આવ્યા છો? તો રાત્રે અચૂકથી પીઓ હળદરવાળું દૂધ, નહીં...

વરસાદમાં ભીંજાઈને ઘરે આવ્યા છો? તો રાત્રે અચૂકથી પીઓ હળદરવાળું દૂધ, નહીં પડો બીમાર

કિંજલ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ વરસાદની સીઝનમાં શરદી-ખાંસી થવી બહુ જ સામાન્ય છે. જો ઓફિસથી પાછા આવતા ભીંજાઈ ગયા હોવ, તો રાત્રે સૂતા પહેલાં ગરમા-ગરમ હળદર વાળું દૂધ પી લો.

સામગ્રી:

3 નાના લીલી હળદરના ટૂકડા અથવા 3/4 ચમચી હળદર પાવડર
3/4 ચમચી તાજું છીણેલું આદુ
ચપટી મરી પાવડર
1/2 ચમચી તજ પાવડર
1 ચમચી મધ
2 કપ દૂધ ( પાણીમાં પણ બનાવી શકાય છે)

રીત:

1. જો હળદરના ટૂકડા લીધા હોય તો તેને આદૂ સાથે વાંટી નાંખો
2. 2 કપ દૂધ(પાણી) ગરમ કરવા મૂકો
3. ગરમ થાય એટલે તેમાં હળદર આદુની પેસ્ટ અથવા હળદર પાવડર અને આદુની છીણ નાંખો
4. સરસ ઉકળે એટલે મરી પાવડર નાંખો
5. વધુ પાંચ મિનિટ ઉકાળો અને ત્યારબાદ કપમાં ગાળી લો
6. તેમાં ઉપરથી તજ પાવડર ભભરાવો અને મધ મિક્સ કરો

શરદી- ખાંસીને ભગાડતી Spiced Turmeric Latte માણો અને સ્વસ્થ રહો.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! ? Dive into this thrilling experience of knowledge and let your thoughts soar! ? Don’t just explore, experience the thrill! ? ? will thank you for this exciting journey through the dimensions of awe! ✨

  2. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #MindBlown ? into this exciting adventure of knowledge and let your thoughts roam! ? Don’t just read, savor the excitement! ? ? will thank you for this exciting journey through the worlds of awe! ✨

  3. I played on this casino website and won a considerable pile of money. However, afterward, my mother fell seriously sick, and I wanted to cash out some funds from my account. Unfortunately, I faced issues and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to the online casino. I urgently plead for your help in bringing attention to this situation with the online casino. Please aid me in seeking justice, to ensure others won’t have to endure the hardship I’m facing today, and avert them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page