Monday, April 15, 2024
Google search engine
HomeSportsઆ છે ક્રિકેટર મનોજ તિવારીની ખૂબસુરત પત્ની, સુંદરતા આગળ એક્ટ્રેસિસ ભરે પાણી

આ છે ક્રિકેટર મનોજ તિવારીની ખૂબસુરત પત્ની, સુંદરતા આગળ એક્ટ્રેસિસ ભરે પાણી

કોલકાતાઃ ટીમ ઈન્ડિયામાંથી ઘણા સમયથી બહાર રહેલ ક્રિકેટર મનોજ તિવારીની પત્ની ગ્લેમર મામલે કોઈ બોલિવૂડ એક્ટ્રેસ કરતા ઓછી નથી. મનોજ તિવારી અને સુષ્મિતાને એક દીકરો પણ છે, જેનો જન્મ 2018માં થયો હતો. મનોજ તિવારીએ જુલાઈ 2013માં હાવડામાં રહેતી સુષ્મિતા રૉય સાથે લગ્ન કર્યા હતા.

બંનેની પ્રથમ મુલાકાત 2006માં થઈ હતી. 6 વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ 2013માં તેમણે લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષ બાદ તેઓ માતા-પિતા બન્યા હતા. મનોજ તિવારી પશ્ચિમ બંગાળનો છે, જ્યારે તેની પત્ની સુષ્મિતા ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે.

બંનેએ બંગાળી વિધિ અનુસાર લગ્ન કર્યા હતા. ત્યાર બાદ સુષ્મિતાના પરિવારમાં ચાલતી પરંપરા અનુસાર લગ્ન થયા હતા.મનોજ તિવારીએ આઈપીએલ 2012માં મુંબઈ ઈન્ડિયન્સના ઝડપી બોલર લસિત મલિંગાની બોલિંગ પર સિક્સ ફટકારી હતી અને આ સિક્સને તેણે પોતાની પત્નીને સમર્પિત કરી હતી.

કારણ કે, સુષ્મિતાએ મનોજ તિવારીને શ્રીલંકન બોલર મલિંગાની ઓવરમાં સિક્સ ફટરારવાનો પડકાર આપ્યો હતો. ઓક્ટોબર 2015માં રણજી મેચ દરમિયાન મનોજ તિવારી અને દિલ્હીના કેપ્ટન ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ મેચમાં ગંભીર દિલ્હીનો અને તિવારી પશ્ચિમ બંગાળનો કેપ્ટન હતો. આ ઘટનાને શાંત કરવા અમ્પાયર કે.શ્રીનાથે દખલગીરી કરી હતી. રમત પૂર્ણ થયા બાદ મેચ રેફરીએ બંને ખેલાડીઓને સુનાવણી માટે બોલાવ્યા હતા અને બંનેને દંડ ફટકાર્યો હતો.

મનોજ તિવારી અને તેની પત્ની ઘણીવાર વિદેશ પ્રવાસે ફરવા જતા હોય છે. તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વિદેશી સ્થળોની ઘણી તસવીરો જોઈ શકાય છે. સુષ્મિતા દેખાવે ઘણી હોટ અને ગ્લેમરસ લાગે છે. આ મામલે તે બોલિવૂડ એક્ટ્રેસિસને માત આપી શકે છે.

RELATED ARTICLES

8 COMMENTS

  1. I participated on this gambling website and won a substantial sum of money, but eventually, my mother fell ill, and I required to take out some earnings from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to such gambling platform. I plead for your support in lodging a complaint against this online casino. Please assist me in seeking justice, so that others won’t face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ????

  2. I participated on this online casino site and succeeded a substantial sum of money, but eventually, my mom fell sick, and I wanted to take out some funds from my account. Unfortunately, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mom passed away due to this casino site. I request for your support in bringing attention to this website. Please help me to achieve justice, so that others won’t face the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page