Monday, April 15, 2024
Google search engine
HomeGujaratલગ્નમાં દેખાદેખી થઈ ગઈ છે ત્યારે રાજકોટના કક્કડ પરિવારના લગ્ન પર તમને...

લગ્નમાં દેખાદેખી થઈ ગઈ છે ત્યારે રાજકોટના કક્કડ પરિવારના લગ્ન પર તમને થઈ જશે માન

રાજકોટ: હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. કોઈ હેલિકોપ્ટર તો કોઈ હાથી પર વરઘોડો કાઢીને ચર્ચામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હાલમાં થયેલા એક લગ્નએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટમાં હાલમાં એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં લગ્ન મંડપમાં વ્યસનમુક્તિ પ્રદર્શન, ડાયાબિટીસ અને બ્લડપ્રેસર કેમ્પ રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં લગ્નમાં મહેમાનોમાંથી 405 લોકો પાસે અંગદાન અને 275 લોકો પાસે વ્યસનમુક્તિનો સંકલ્પ લેવડાવ્યો હતો.

રાજકોટના જંક્શન પ્લોટમાં રહેતાં મિતેશ કક્કડના હેની પૂજારા સાથે લગ્ન યોજાયા હતા. સમય અને શક્તિ બચાવવા લગ્ન સમુહમાં રાખવામાં આવ્યા હતા, પણ એ પહેલાં લોકજાગૃતિના જે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જે આંખોને ટાઢક આપે તેવા હતા.

વરરાજા મિતેશ કક્કડના બનેવી મિત્તલભાઈ ખેતાણી કરૂણા ફાઉન્ડેશન સાથે સંલગ્ન હોવાથી લગ્નમાં કંઈક અલગ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આથી લગ્નમાં ઉપસ્થિત મહેમાનો પાસે અલગ અલગ સંકલ્પ લેવડાવ્યા હતા. જેમાં 405 લોકોએ અંગદાન અને 275 લોકોએ વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો હતો.

આ ઉપરાંત લગ્નમાં જ ડાયાબિટીસ અને બ્લડપ્રેસર ચેકકપનો ફ્રી કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ તકે મહેમાનોને ચકલીના માળા, પર્યાવરણ જાગૃતિ અને ઓર્ગન ડોનેશન અંગે પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વર-વધૂએ જણાવ્યું હતું કે અમે અમારા લગ્ન પ્રસંગે શરૂ કરેલી સેવાકીય પ્રવૃતિને આગળ ધપાવીશું.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits ? into this exciting adventure of imagination and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ?

  2. I tried my luck on this casino website and secured a considerable sum of cash. However, later on, my mom fell gravely ill, and I wanted to cash out some money from my account. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mother died due to this online casino. I urgently ask for your help in bringing attention to this concern with the platform. Please help me to find justice, to ensure others won’t have to endure the anguish I’m facing today, and prevent them from experiencing similar heartache. ??

  3. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Embark into this exciting adventure of knowledge and let your imagination roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page