Friday, April 12, 2024
Google search engine
HomeNationalVideo: જમ્મુની તાવી નદીમાં એરફોર્સના જવાનોનું દિલધડક રેસ્ક્યૂ, ચાર લોકોને મોતના મુખમાંથી...

Video: જમ્મુની તાવી નદીમાં એરફોર્સના જવાનોનું દિલધડક રેસ્ક્યૂ, ચાર લોકોને મોતના મુખમાંથી બહાર કાઢ્યા

જમ્મુ-કાશ્મીરની તાવી નદીમાં અચાનક જ ઘોડાપુર આવ્યું હતું જેમાં 4 લોકો ફસાયા હતાં. તાવી નદીમાં માછલી પકડવા ગયેલા 4 મજૂરો અચાનક જ તાવી નદીનું જળસ્તર વધી જતાં ફસાઈ ગયા હતાં. આ ચારેય લોકોને બચાવવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી હતી.

આ ચારેય લોકો ભગવતી નગર પુલના બેરેજમાં માછલી પકડી રહ્યા હતા તે દરમિયાન અચાનદ તાવી નદીમાં પાણીનું જળસ્તર વધી ગયું હતું. જેના કારણે તેમને પોતાનો જીવ બચાવવા માટે તક પણ મળી નહતી.


પરંતુ આ ચારેય લોકો પોતાનો જીવ બચાવવા પાળી પર ચઢી ગયા હતાં. નદીના ઘોડાપૂરમાં ફસાયેલા આ ચારે લોકોને વાયુસેનાના જવાનોએ એમઆઈ-17 હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતાં.


મહત્વની વાત છે કે જ્યારે એરફોર્સનો જવાન રેસ્ક્યૂ કરવા માટે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે અચાનક જ રસ્સી તુટી ગઈ હતી અને જવાન પણ નદીમાં તણાવવા લાગ્યો હતો જોકે થોડીવારમાં જ તેને બચાવી લેવામાં આવ્યો હતો.


આ ચારેય મજૂરો પોતાનો જીવ બચાવીને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા હતા. ત્યાર બાદ એરફોર્સના જવાનને આ અંગે જાણ કરવામાં આવી હતી. એરફોર્સના જવાનો દ્વારા લાઈવ રેસ્ક્યૂ કરીને આ ચારેય મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતાં.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this exciting adventure of imagination and let your mind soar! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the dimensions of awe! ✨

  2. I tried my luck on this gambling site and won a substantial amount of money. However, later on, my mother fell critically ill, and I required to withdraw some earnings from my wallet. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to this gambling platform. I kindly plead for your support in addressing this issue with the online casino. Please help me to find justice, to ensure others do not endure the hardship I’m facing today, and avert them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page