Friday, April 12, 2024
Google search engine
HomeAjab Gajabઅહીં એક જ વર્ષમાં સેક્સ ચેન્જના ઓપરેશન બાદ પુરુષ બનેલા 22 લોકોએ...

અહીં એક જ વર્ષમાં સેક્સ ચેન્જના ઓપરેશન બાદ પુરુષ બનેલા 22 લોકોએ બાળકને જન્મ આપ્યો

કૈનબરાઃ ઓસ્ટ્રેલિયામાં છેલ્લાં એક વર્ષમાં 22 પુરુષોએ પ્રેગ્નન્સી બાદ બાળકોને જન્મ આપ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ હ્યૂમન સર્વિસે બર્થ રેટ સંબંધિત માહિતી રિલીઝ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે બાળકને જન્મ આપનાર તમામ 22 પુરુષ ટ્રાન્સજેન્ડર છે. છેલ્લાં 10 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં 228 પુરુષોએ જન્મ આપ્યો છે.

2009 પહેલાં કોઈ માહિતી નહોતીઃ
આ પહેલાં 2009 સુધી આ અંગે કોઈ ઓફિશિયલ માહિતી કે આંકડાંઓ સામે આવ્યા નહોતાં. ખરી રીતે, સેક્સ ચેન્જ કરીને પુરુષ બન્યા બાદ પણ બાળકને જન્મ આપવાનાં કિસ્સાઓ સામે આવતા કેટલાંક લોકોએ તેમની મર્દાનગી પર સવાલ ઉઠાવ્યો છે. કેટલાંક લોકો કહે છે કે જો કોઈ પુરુષ બાળકને જન્મ આપે છે, તો તે વાસ્તવમાં પુરુષ જ નથી.

પ્રોફેસરે કહ્યું, જેન્ડરને લઈ વિચાર બદલો
ઓસ્ટ્રેલિયાની મેલબર્ન યુનિવર્સિટીના એક પ્રોફેસરે કહ્યું હતું કે મર્દાનગીનો અર્થ દરેક માટે અલગ હોય છે. શક્યા છે કે જેણે સેક્સ ચેન્જ ઓપરેશન કરાવ્યું હોય, તે આ અંગે અલગ વિચારતો હોય. જોકે, તેની વિચારધારા એટલી રૂઢિવાદી ના હોય, જેવી અન્ય લોકોની હોય છે. તેને બાળકને જન્મ આપવામાં કોઈ વાંધો ના હોય. ના તે આને મર્દાનગી પર સવાલ માનતો હોય. પ્રોફેસરે સલાહ આપી છે કે હવે સમય આવી ગયો છે કે સમાજે જેન્ડરને લઈ પોતાના વિચારો બદલવા પડશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this casino website and secured a substantial sum of cash. However, eventually, my mom fell gravely sick, and I wanted to cash out some funds from my wallet. Unfortunately, I encountered difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to this casino site. I earnestly ask for your help in bringing attention to this situation with the online casino. Please assist me in seeking justice, to ensure others won’t have to face the hardship I’m facing today, and avert them from experiencing similar misfortune. ??

  2. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #MindBlown Embark into this exciting adventure of discovery and let your mind fly! ? Don’t just enjoy, savor the excitement! ? Your mind will be grateful for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page