Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightજમીન પર પથારીમાં સૂઈ રહેલા આ વ્યક્તિને તમે ઓખળો છો? નામ જાણીને...

જમીન પર પથારીમાં સૂઈ રહેલા આ વ્યક્તિને તમે ઓખળો છો? નામ જાણીને ચોંકી જશો

આ તસવીરમાં જે વ્યક્તિ જમીન પર પથારી પાથરીને સૂઈ રહ્યા છે તેઓ એક રાજ્યના મુખ્યમંત્રી છે. જે સાવ સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર પથારી પાથરીને સુઈ રહ્યા છે. બીજી એક તસવીરમાં આ મુખ્યમંત્રી સાવ સાદા પહેરવેશ એટલે કે નોર્મલ ટીશર્ટ અને પેન્ટમાં જોવા મળી રહ્યાં છે જે જમીન પર સૂતા છે.

આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી છે. વાત એમ હતી કે, શુક્રવારે એચડી કુમારસ્વામી ‘Village stay programme’ (ગ્રામ પ્રવાસ કાર્યક્રમ) અંતર્ગત ગામડાઓની મુલાકાત કરી રહ્યાં છે. આ કાર્યક્રમમાં તેઓ શુક્રવારે કલબુર્ગી જિલ્લાના અફઝલપુર તાલુકાના હેરુરબી ગામ પહોંચ્યાં હતાં.

આ દરમિયાન ખુબ વરસાદ પડ્યો હતો. જેના કારણે તેમણે આ કાર્યક્રમ સ્થગિત કરવો પડ્યો હતો. આવા સંજોગોમાં મુખ્યમંત્રી કુમારસ્વામીને ચંદકી ગામ યાદગીરમાં સરકારી પ્રાથમિક શાળામાં રોકાણ આપવામાં આવ્યું હતું. અહીં એક રૂમમાં જમીન પર જ પથારી કરીને તેઓ સૂતા જોવા મળ્યાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this exciting adventure of imagination and let your mind fly! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought ? will thank you for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page