Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalએમ્બેસેડરને અટકાવીને પોલીસે લીધી તલાશી, હેડલાઈટમાંથી નીકળી આ વસ્તુ

એમ્બેસેડરને અટકાવીને પોલીસે લીધી તલાશી, હેડલાઈટમાંથી નીકળી આ વસ્તુ

પોલીસે એક જૂની એમ્બેસેડર કારને અટકાવીને તલાશી લીધી હતી. પહેલાં તો કારની જડતીમાં પોલીસને કંઈ હાથ લાગ્યું નહોતું. પોલીસ પાછી જવાની તૈયારીમાં જ હતી કે એક જવાનની નજર હેડલાઈટ પર પડી હતી. આ જવાને એમ્બેસેડરની આગળની હેડલાઈન ખોલીને અંદર હાથ નાખ્યો તો આખો મામલો બહાર આવ્યો હતો. હેડલાઈનની અંદર નીકળેલી વસ્તુનો જથ્થો જોઈને પોલીસ પણ બેઘડી ચોકી ગઈ હતી.

પોલીસને એમ્બેસેડરની આગળની હેડલાઈટમાંથી બીજું કઈ નહીં પણ દારૂની 80થી વધુ બોટલો મળી હતી. ગુજરાતમાં તો દારૂબંધીના કારણે આ રીતે છૂપાવીને દારૂ લઈ જવાના કિસ્સા તો અનેક વાંચ્યા હશે, પણ આ ચોંકવનારો કિસ્સો ઝારખંડમાં સામે આવ્યો હતો.

આ મામલો ઝારખંડના ગોડ્ડા જિલ્લાનો છે. અહીંના પથરગામા પોલીસનેમાહિતી મળી હતી કે ગેરકાયદે દારૂનો જથ્થો ઝારખંડથી બિહાર લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે એમ્બેસેડરને અટકાવીને તલાશી લીધી હતી. પહેલા તો પોલીસને કંઈ હાથ લાગ્યું નહોતું. પોલીસે જેવી તલાશી લઈને પાછી ફરવા જતી હતી કે એક પોલીસ જવાનની નજરા કારની હેડલાઈટ પર પડી તો આખો મામલો બહાર આવ્યો હતો.

પોલીસે કારની હેડલાઈટ પર શંકા જતા તેને બહાર કાઢી હતી. પછી અંદર નજર કરી તો દારૂની બોટલો ગોઠવેલી હતી. હેડલાઈટની અંદરે બે-ચાર નહીં પણ પૂરી દારૂની 80 બોટલો સંતાડીને રાખી હતી. પોલીસે આ મામલામાં બિહારના મધેપુરામાં રહેતા રુદલ યાદવ નામના શખસની ધરપકડ કરી છે. પોલીસે દારૂના જથ્થાની સાથે એમ્બેસેડરને પણ જપ્ત કરી છે.

નોંધનીય છે કે ગુજરાતની જેમ બિહાર પણ દારૂબંધી છે. એટલે બૂટલેગરો દ્વારા બાજુના ઝારખંડમાંથી મોટા પાયે ગેરકાયદે દારૂ બિહારમાં ઘુસાડવાના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I engaged on this casino platform and managed a considerable sum of money, but later, my mom fell sick, and I wanted to cash out some earnings from my casino account. Unfortunately, I encountered problems and could not finalize the cashout. Tragically, my mother passed away due to this casino site. I request for your support in reporting this website. Please assist me to achieve justice, so that others won’t have to face the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

  2. I participated on this casino website and earned a considerable pile of cash. However, later on, my mother fell gravely sick, and I wanted to withdraw some earnings from my wallet. Unfortunately, I experienced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such gambling platform. I urgently plead for your support in bringing attention to this issue with the site. Please help me to obtain justice, to ensure others won’t face the hardship I’m facing today, and avert them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page