Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodકાન ફિલ્મ ફેસ્ટિવલમાં ટાઈટ ડ્રેસને 21 વર્ષીય અભિનેત્રી ખુરશી પરથી પડી ગઈ!!!

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ટાઈટ ડ્રેસને 21 વર્ષીય અભિનેત્રી ખુરશી પરથી પડી ગઈ!!!

કાનઃ હાલમાં 72મો કાન ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાંસમાં ચાલી રહ્યો છે. સોનમ કપૂર રેડ કાર્પેટ પર જોવા મળી હતી. આ પહેલાં હિના ખાન, ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, હુમા કુરૈશી, કંગના રનૌત, ડાયના પેન્ટી સહિતની બોલિવૂડ એક્ટ્રેસિસે રેડ કાર્પેટ પર પોતાની કાતિલ અદાઓ બતાવી હતી. હવે કાન ફિલ્મ ફેસ્ટિવલની ચોપાર્ટ ટ્રોફી ડિનર પાર્ટીમાં અમેરિકન એક્ટ્રેસ Elle Fanning ટાઈટ ડ્રેસને કારણે બેભાન થઈ ગઈ હતી. જોકે, તે થોડાં સમયમાં જ ભાનમાં આવી ગઈ હતી. Elle Fanningએ જાતે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બેભાન થઈ હોવાની વાત સ્વીકારી કરી હતી. સૂત્રોના મતે, આ ઘટના એટલી ઝડપથી બની હતી કે આસપાસના લોકોની નજર પણ પડી હતી. જોકે, પછીથી આ વાત પાર્ટીમાં ચર્ચાનું કારણ બની હતી.

બહેને બચાવી
Elle Fanning એ ઈન્સ્ટાગ્રામમાં એક તસવીર શૅર કરીને કહ્યું હતું કે 1950ના Prada Prom ડ્રેસમાં તે બેભાન થઈ ગઈ હતી. હવે બધું બરોબર છે. એક્ટ્રેસે હેશટેગ સાથે કહ્યું હતું કે ડ્રેસ ઘણો જ ટાઈટ હતો. અન્ય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, Elle Fanning ખુરશી પરથી બેભાન થઈ નીચે પડી ત્યારે તેની મોટી બહેન Dakota Fanning અને Coling Firth બચાવવા આવ્યા હતાં. એક્ટ્રેસને બહુ વાગ્યું નહોતું અને તે સંપૂર્ણ રીતે ઠીક છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! ? ? into this exciting adventure of knowledge and let your mind roam! ? Don’t just explore, savor the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the dimensions of awe! ✨

  2. Як підібрати тактичний рюкзак для активного відпочинку
    Екстремальні подорожі
    купити тактичний рюкзак [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page