Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightડિસેમ્બરના અંત સુધીમાં GPSCની 4,617 જગ્યાઓ પર ભરતી કરાશે

ડિસેમ્બરના અંત સુધીમાં GPSCની 4,617 જગ્યાઓ પર ભરતી કરાશે

ગાંધીનગર: સરકારની વિવિધ ખાલી જગ્યાઓ પર યોગ્ય ઉમેદવારોને પસંદ કરવાનું કામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જીપીએસસી દર વર્ષે વર્ગ 1-2-3 માટેની ભરતી પ્રક્રિયાનું આયોજન કરતી હોય છે. ડિસેમ્બર-2019 સુધીમાં જીપીએસસી વિવિધ ખાતાઓમાં 4,617 ઉમેદવારોની ભરતી કરશે.

તબક્કાવાર ભરતી માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. 15 જુલાઈએ બીજા તબક્કામાં 16 ખાતાઓની ખાલી રહેલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ઓનલાઇન શરૂ કરવામાં આવશે. ઉમેદવારો જીપીએસીની સાઈટ પર જઈને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. પરીક્ષા માટે પહેલી પ્રાથમિક કસોટી ઓએમઆર સીટ આધારીત રહેશે.

આ ભરતીથી પહેલીવાર કમ્પ્યુટરાઇઝ્ડ માર્કિંગ સિસ્ટમને અમલી કરવામાં આવી છે. આ પદ્ધતિમાં ઉમેદવારનો ઈન્ટરવ્યુ પૂરો થયા બાદ પસંદગી સમિતિના સભ્યો ચર્ચા કરી ત્યાં જ સમિતિના સભ્યો સહમતિથી રજિસ્ટર અને ઓનલાઇન માર્ક્સની એન્ટ્રી કરે છે. ઇન્ટરવ્યુ પૂરો થયા બાદ માત્ર અધિકૃત વ્યક્તિ જ સોફ્ટવેરમાં લોગઇન કરીને સર્વરમાંથી સીધા માર્ક્સ જાણી શકે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. I played on this gambling website and won a substantial amount, but eventually, my mother fell sick, and I needed to take out some money from my casino account. Unfortunately, I faced difficulties and could not withdraw the funds. Tragically, my mom died due to such gambling platform. I implore for your assistance in lodging a complaint against this online casino. Please support me in seeking justice, so that others won’t undergo the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page