Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightતમને પણ આવી આદતો હોય તો થઈ જાવ સાવાધન... નહીંતર થઈ શકે...

તમને પણ આવી આદતો હોય તો થઈ જાવ સાવાધન… નહીંતર થઈ શકે છે મોત…!

અમદાવાદઃ આજકાલ ભાગદોડ ભરેલા જીવનાં આપણે પોતાની જાત પર ધ્યાન આપી શકતા નથી, જેને કારણે આપણે ઘણી બીમારીનો ભોગ બનતા હોઈએ છીએ, તેમાં પણ હૃદય સંબંધિત બીમારીઓ વધી રહી છે. આજે આપણે, એવી આદતોનીવાત કરીશું, જેને કારણે બીમારીને આપણે સામે ચાલીને આમંત્રણ આપીએ છીએ.

સતત અનેક કલાકો સુધી ટીવી અથવા કમ્યૂટરની સામે બેસી રહેવાથી હૃદય સંબંધિત બીમારી થવાની સંભાવના 80 ટકા વધી જાય છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી, શરીરમાં ફેટ તથા લોહીમાં સુગરની માત્ર વધી જાય છે, જે હાર્ટ માટે જોખમી છે.

એક વાત ધ્યાનમાં રાખો કે તમને ઊંઘમાં નસકોરા બોલતા હોય તો આ વાતને બિલકુલ હળવાશમાં ના લો. નસકોરાની સમસ્યા ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્રિન્યા તરફ ઈશારો કરે છે, જેમાં લોકોને રાત્રે સૂતી વખતે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે, જેનાથી બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. જોકે, મોટાભાગે આ સમસ્યા જાડા લોકોમાં જોવા મળે છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this online casino site and won a significant amount, but after some time, my mother fell ill, and I wanted to withdraw some earnings from my account. Unfortunately, I encountered difficulties and could not finalize the cashout. Tragically, my mother passed away due to such online casino. I request for your assistance in bringing attention to this site. Please assist me to obtain justice, so that others won’t undergo the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page