Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratસાવધાન: ગુજરાતમાં બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડુ ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન: ગુજરાતમાં બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડુ ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે 12મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ જોવા મળી છે. પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને 100 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાશે. વાયુ વાવાઝોડુને લીધે 13મી અને 14મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં 5 ઈંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન ખાતાના દિશા નિર્દેશ બાદ આ ટૂકડીઓ દરિયાકાંઠાના ભાગોમાં પહોંચતી કરવામાં આવી છે. રાજ્યના કયા દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે એ હજી નિશ્ચિત નથી. એનડીઆરએફની ટીમો અત્યારે સ્ટેન્ડ-ટુ અવસ્થામાં રખાઈ છે.

100 કિલોમીટરની ઝડપની શક્યતાવાળા વાવાઝોડાના કારણે 13મી અને 14મીએ કાંઠાના ભાગોમાં 5 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે અને 15મી સુધી વાવાઝોડાની અસર રહેવાની સંભાવના છે. સરકારે પાણી માપવા માટે નવું સોફ્ટવેર વિકસાવ્યું છે. જેનાથી વરસાદી પાણીનું સીધું ટેલિકાસ્ટ થશે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. કચ્છ, અમરેલી, ભાવનગર, સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદ પડવાની આશંકા સેવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Embark into this cosmic journey of knowledge and let your thoughts roam! ✨ Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the worlds of awe! ?

  2. I participated on this online casino platform and earned a considerable pile of money. However, eventually, my mom fell critically ill, and I needed to take out some money from my casino balance. Unfortunately, I experienced problems and couldn’t finalize the cashout. Tragically, my mother died due to this gambling platform. I kindly plead for your help in bringing attention to this issue with the online casino. Please assist me to find justice, to ensure others won’t face the anguish I’m facing today, and avert them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page