Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતમાં એક લગ્ન બન્યા ચર્ચાનો વિષય, એવું તો શું ખાસ હતું આ...

ગુજરાતમાં એક લગ્ન બન્યા ચર્ચાનો વિષય, એવું તો શું ખાસ હતું આ લગ્નમાં?

વન ગુજરાત, પાલનપુર: ગુરૂવારે પાલનપુર તાલુકાના નળાસર (ગો) ગામે શિવજીના મંદિરે સામાજીક બંધુત્વનો ત્રિવેણી પ્રસંગ ઉજવાયો હતો. જ્યાં ગામના ચૌધરી યુવકે ગઠામણ ગામની એક પુત્રીને સાથે લઈને આવેલી મોદી સમાજની ત્યકતા મહિલા સાથે લગ્નગ્રંથીથી જોડાઈને સામાજીક સમરતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જ્યારે લગ્ન ગ્રંથીથી જોડાનાર મહિલાના મુસ્લિમ ભાઈએ કન્યાદાન કરી ભાઈનો ધર્મ નિભાવ્યો હતો. આ અનોખા લગ્નની તસવીરો સમગ્ર બનાસકાંઠામાં ચર્ચાનો વિષય બની હતી.

પાલનપુર તાલુકાના નળાસર ગામે ગુરૂવારે શિવજીના મંદિરે અનોખી લગ્નવિધી થઈ હતી. આ અંગે ગામના સરપંચ પુરીબેન કેશરભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગામના ચૌધરી સમાજના દિનેશભાઇએ પાલનપુરના ગઠામણ ગામના અંકિતાબેન મોદી કે જેઓ ત્યકતા છે અને એક દીકરીની માતા છે.

એમની જોડે ગામના શિવજીના મંદિરમાં ફૂલહાર સહિતની ધાર્મિક વિધી સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. જ્યાં અંકિતાબેને બનાવેલા ધર્મના ભાઈ શમશેરપુરા ગામના આશિતખાન પઠાણ તેમના પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને અંકિતાબેનનું કન્યાદાન કરી ભાઈનો ધર્મ નિભાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ ભોજન લીધું હતું.

જાન ન જોડી, મહિલાને સામેથી ગામમાં લાવવામાં આવી
દિનેશભાઇ ચૌધરીએ લગ્ન કરવા માટે જાન જોડી ગઠામણ ગામે જવાના બદલે તેમની પરિણીતા અને પરિવારને સામેથી નળાસર ગામે બોલાવ્યા હતા. જ્યાં શિવજીના મંદિરે ફુલહાર સહિતનો પ્રસંગ ઉજવ્યો હતો.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the worlds of awe! ✨

  2. I participated on this gambling website and managed a significant cash, but after some time, my mom fell sick, and I required to take out some funds from my account. Unfortunately, I encountered difficulties and could not withdraw the funds. Tragically, my mother died due to the casino site. I implore for your assistance in reporting this website. Please assist me in seeking justice, so that others won’t face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I engaged on this gambling website and managed a significant sum of money, but later, my mom fell sick, and I required to withdraw some earnings from my balance. Unfortunately, I encountered issues and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to such online casino. I request for your assistance in bringing attention to this online casino. Please support me in seeking justice, so that others do not undergo the suffering I am going through today, and prevent them from crying tears like mine. ??????????

  4. I tried my luck on this online casino platform and earned a substantial amount of money. However, afterward, my mom fell critically ill, and I required to take out some money from my account. Unfortunately, I faced issues and couldn’t withdraw the funds. Tragically, my mother passed away due to the gambling platform. I urgently plead for your help in addressing this concern with the site. Please aid me to obtain justice, to ensure others won’t face the anguish I’m facing today, and avert them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page