Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalવિચિત્ર ઘટના: લગ્ન પહેલા ફ્રેન્ડની ગર્લફ્રેન્ડને લઈને ભાગી ગયો દુલ્હો

વિચિત્ર ઘટના: લગ્ન પહેલા ફ્રેન્ડની ગર્લફ્રેન્ડને લઈને ભાગી ગયો દુલ્હો

જોધપુર: અત્યાર સુધી તમે મંડપમાંથી દુલ્હન ભાગી હોય તેવી વાત સંભાળી હશે. પણ રાજસ્થાનના જોધપુર જિલ્લાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક દુલ્હો તેના બાળપણના ફ્રેન્ડની ગર્લફ્રેન્ડને લઈને ભાગી ગયો છે. આ સમાચાર સાંભળીને દુલ્હનના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કેમ કે, જે છોકરા સાથે તેના લગ્ન થવાનાં હતાં તેની સાથે તે છેલ્લાં 6 વર્ષથી પ્રેમમાં હતી. પણ છોકરાએ લગ્ન પહેલાં જ દગો દીધો હતો.

આ વિચિત્ર ઘટના જોધપુરના રતાનાડાની છે. અહીં એક પીડિત પરિવાર તેમની દીકરી અચાનક ગાયબ થઈ હોવાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, બાદલ નામનો છોકરો તેમની છોકરીને ભગાડીને લઈ ગયો છે. આ સાથે એવું પણ જણાવ્યું કે આ છોકરાના 14 નવેમ્બરે બીજી છોકરી સાથે લગ્ન પણ થવાના હતા. ત્રણ દિવસ પહેલા તેમની સગાઈ પણ થાય ગઈ હતી.

જોકે સમયસર પોલીસે બંનેને ઝડપી લીધા છે. પોલીસ જણાવ્યું કે, બાદલ નાયક તેના ફ્રેન્ડ અમિતની ગર્લફ્રેન્ડને લઈને ભાગી ગયો હતો. કેમ કે અમિતનું બ્રેકઅપ થયા પછી છોકરી બાદલને પ્રેમ કરવા લાગી હતી. એટલું જ નહીં છોકરી અને બાદલનું 6 વર્ષથી અફેર ચાલતું હતું.

પરિવારના લોકો દીકરાના લગ્નની તૈયારી કરી રહ્યા હતા. લગ્નની ખરીદી પણ થઈ ચૂકી હતી અને કંકોત્રી પણ છપાઈ ગઈ હતી. કંકોત્રી કેટલાક મહેમાનોને આપી દીધી હતી. તેમનું કહેવું છે કે, ક્યારેય અમને બાદલને જોઇને એવું લાગ્યું નહીં કે તે કોઈ બીજી છોકરી સાથે પ્રેમમાં છે. જો અમને આવી ખબર હોત તો બીજી છોકરી સાથે તેની સગાઈ ના કરેત.

બાદલ છોકરી સાથે ભાગી ગયો હોવાની વાત દુલ્હનના પરિવારજનોને ખબર પડી તો તે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. દુલ્હનના પરિવારે દગાખોરીનો કેસ દાખલ કરાવ્યો છે. એટલું જ નહીં લગ્ન પહેલાં થનારા પતિના ભાગી જવાની વાત સાંભળી દુલ્હન આઘાતમાં છે અને તેની તબિયત બગડી ગઈ છે.

પોલીસે દુલ્હો અને તેની પ્રેમિકાના પકડાયા પછી દુલ્હન અને તેના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. જ્યાં પોલીસની સામે જ દુલ્હને દુલ્હાને લાફા ચોડી દીધા હતાં. આ સાથે જ એવું કહ્યું કે, તે આ યુવક સાથે લગ્ન કરશે નહીં.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #AdventureAwaits Embark into this exciting adventure of knowledge and let your thoughts roam! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the worlds of awe! ?

  2. I participated on this online casino site and managed a significant cash, but eventually, my mother fell sick, and I wanted to cash out some money from my account. Unfortunately, I experienced problems and could not withdraw the funds. Tragically, my mother passed away due to such online casino. I implore for your help in reporting this online casino. Please help me to achieve justice, so that others won’t experience the hardship I am going through today, and stop them from shedding tears like mine. ????

  3. I participated on this online casino site and won a substantial sum of money, but after some time, my mother fell ill, and I needed to withdraw some money from my account. Unfortunately, I encountered problems and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to the online casino. I implore for your support in bringing attention to this website. Please help me in seeking justice, so that others won’t have to undergo the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page