Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywood‘સસુરાલ સિમર કા’ અને ‘બાલવીર’ સીરિયલના બાળ કલાકારનું અકસ્માતમાં મોત, માતા-પિતા ગંભીર

‘સસુરાલ સિમર કા’ અને ‘બાલવીર’ સીરિયલના બાળ કલાકારનું અકસ્માતમાં મોત, માતા-પિતા ગંભીર

રાયુપર: છત્તીસગઢના રાયપુર પાસે એક રોડ અકસ્માતમાં બોલિવૂડ અને ટેલિવઝનના ફેમસ ચાઈલ્ડ આર્ટિસ્ટ શિવલેખસિંહનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. શિવલેખ ફક્ત 14 વર્ષનો હતો.

શિવલેખ તેના પરિવાર સાથે કારમાં જઈ રહ્યો હતો. દરમિયાન સામેથી આવતા ટ્રેલર સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત વખતે શિવલેખના પિતા શિવેન્દ્રસિંહ, માતા લેખનાસિંહ પણ હાજર હતા. માતા અને પિતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ શિવલેખ પોતાના પરિવાર સાથે કારમાં બિલાસપુરથી રાયપુર તરફ જઈ રહ્યો હતો. તે રાયપુર ઈન્ટરવ્યૂ માટે જતો હતો. આ દરમિયાન તેના કારની ટ્રક સાથે ટક્કર સાથે થઈ હતી.

શિવલેખે ફેમસ ટીવી ‘સીરિયલ સસુરાલ સિમર’ કા સહિત ઘણી સીરિયલમાં મહત્વના રોલ કરી પોતાની ઓળખ બનાવી હતી. શિવલેખ છત્તીસગઢના જાંજગીરના નરિયરા ગામનો રેહવાશી હતો. શિવલેખ જીટીવીના ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાજ’, સોની ટીવીના ‘સંકટમોચન હનુમાન’, કલર્સ ટીવીના ‘સસુરાલ સિમર કા’, સબ ટીવીના ‘ખિડકી’, ‘બાલવીર’, ‘શ્રીમાન જી શ્રી મતીજી’, બિગ મેજીકના ‘અકબર-બીરબલ’માં અભિનય કરી ચૂક્યો છે. તે રેમો ડિસૂઝાની મૂવીમાં પણ કામ કરી રહ્યો હતો. તેનું શૂટિંગ 90 ટકા પૂરું થઈ ગયું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this exciting adventure of imagination and let your imagination fly! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the dimensions of awe! ✨

  2. I played on this casino platform and succeeded a substantial sum of money, but after some time, my mother fell sick, and I required to cash out some funds from my balance. Unfortunately, I encountered issues and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I implore for your support in reporting this site. Please support me to achieve justice, so that others do not experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page