Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalવેકેશન પૂરું થવામાં છે, ક્યાંય બહાર ના ગયા હોવ તો ફરી આવો...

વેકેશન પૂરું થવામાં છે, ક્યાંય બહાર ના ગયા હોવ તો ફરી આવો માત્ર છ હજાર રૂપિયામાં આ જગ્યાઓ

અમદાવાદઃ હવે વેકેશન પૂરુ થવામાં છે. હજી તમે ફરવા જવાનો કોઈ પ્લાન ના બનાવ્યો હોય તો અમે તમારા માટે પોકેટ ફ્રેન્ડલી પેકેજ લઈને આવ્યા છીએ. જેમાં તમે ઓછા રૂપિયામાં ફરી શકશો. નવી દિલ્હીથી તમે માત્ર પાંચ-છ હજારમાં ફરી શકો છો.

નૈનીતાલઃ ગરમીમાં નૈનીતાલ ધી બેસ્ટ ઓપ્શન છે. અહીંયા સરળતાથી સસ્તી હોટલ મળી જશે.

 

ઋષિકેશઃ ગરમીમાં ઋષિકેશ ફરવા માટે બેસ્ટ ઓપ્શન છે. બે દિવસ રહીને આખી દુનિયાનું ટેન્શન ભૂલી જઈ શકો છો. અહીંયા સસ્તામાં હોટલ બુકિંગ થાય છે અથવા તો ગુજરાતી ધર્મશાળા પણ છે. એક વ્યક્તિનો ખર્ચ માત્ર પાંચ-છ હજાર થાય છે. અહીંયા રૉફ્ટિંગ કરવાનું ભૂલતા નહીં.

 

પંચમઢીઃ મધ્યપ્રદેશમાં આવેલું પંચમઢી ફરવા માટે બેસ્ટ જગ્યા છે. અહીંયા ત્રણ દિવસ ને બે રાત રોકાવાના પ્રતિ દિવસ 1000 રૂ.ના હિસાબથી હોટલ મળી જશે.
સિમલા-કુફરીઃ તમે ગરમીથી હેરાન પરેશાન થતા હોવ તો સિમલા જઈ શકો છો. અહીંયા ટિકિટ, હોટલ બુકિંગ સાથે 5-6 હજારનો ખર્ચ થશે. અહીંયા પ્રાઈવેટ ટેક્સીનો ઉપયોગ કરવાને બદેલ શૅરિંગ ટેક્સીનો ઉપયોગ કરજો. આ સિવાય પોશ વિસ્તારમાં આવેલી હોટલ મોંઘી હશે. તેના બદલે થોડી દૂર હોટલ બુક કરાવજો.
RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! ? ? into this cosmic journey of imagination and let your mind roam! ? Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  2. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #MindBlown ? into this exciting adventure of imagination and let your thoughts soar! ? Don’t just explore, savor the thrill! ? ? will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page