Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightજામનગર: પોલીસ પુત્રએ જ પિયર રહેલી પત્નીને જાહેરમાં વાળ ખેંચીને ધોલાઈ કરી

જામનગર: પોલીસ પુત્રએ જ પિયર રહેલી પત્નીને જાહેરમાં વાળ ખેંચીને ધોલાઈ કરી

જામનગરમાં ખોડીયાર કોલોનીમાં સંજીવની મેડિકલવાળી શેરીમાં રહેતાં અને લાંચના કેસમાં સસ્પેન્ડ પોલીસ કર્મચારી ભુપેન્દ્રભાઇ ઉપાધ્યાયના પુત્ર અમિતના લગ્ન દક્ષાબેન સાથે થયા હતા. પરંતુ પતિ સાથે મનમેળ ન રહેતા દક્ષાબેન દિગ્જામ મીલ મહાકાળી મંદિરની બાજુમાં આવેલા ગાયત્રીનગર શેરી નં. 2 માં રહેતા પોતાના માવતરે રિસામણે બેઠા હતાં.

આ દરમિયાન અમિત અને પ્રદીપભાઇ નામના શખ્સ સાથે પત્ની દક્ષાબેનને કરિયાવરનો સામાન પાછો આપવા ગયો હતો. પરંતુ દક્ષાબેને કરિયાવરનો સામાન લેવાની ના પાડતા ઉશ્કેરાયેલા પોલીસ પુત્ર અમિતે જાહેરમાં પત્ની દક્ષાબેનને વાળ પકડી ધોલાઈ કરી હતી અને સામાન બહાર ફેંકી દીધો હતો.

આ દરમિયાન દક્ષાબેનની માતા અને બહેન વચ્ચે પડતા બંનેને પણ અમિતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દક્ષાબેનને લોખંડના પદાર્થ વડે જાહેરમાં મારતા દક્ષાબેને રાડારાડી કરી મુકી હતી. જેના કારણે આસપાસમાંથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને અમિતને પકડી રાખ્યો હતો. આ બનાવ અંગે દક્ષાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે અમિત અને પ્રદીપભાઇ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Embark into this exciting adventure of imagination and let your imagination roam! ✨ Don’t just read, experience the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

  2. I played on this online casino site and succeeded a considerable cash, but eventually, my mom fell ill, and I wanted to cash out some funds from my casino account. Unfortunately, I encountered problems and could not complete the withdrawal. Tragically, my mother passed away due to the casino site. I plead for your assistance in bringing attention to this website. Please support me to achieve justice, so that others won’t have to experience the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page