Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalશહીદ કુલદીપ પંચમહાભૂતમાં વિલીન: પત્નીના આક્રંદે સૌ કોઈને રડાવી દીધા

શહીદ કુલદીપ પંચમહાભૂતમાં વિલીન: પત્નીના આક્રંદે સૌ કોઈને રડાવી દીધા

તામિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ સ્ક્વોડ્રન લીડર કુલદીપ સિંહ રાવના શનિવારે રાજસ્થાનના જુનજુનુંમાં આવેલા તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ઘરની છતથી લઈ માર્ગો સુધી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તેમના સન્માનમાં તિરંગો લહેરાવવામાં આવ્યો, નારા લગાવવામાં આવ્યા…પણ એક આક્રંદે સૌ કોઈને રડાવી દીધા. આ હૈયાફાટ રુદન કુલદીપ સિંહના પત્ની યશ્વિનીનું હતું.

કુલદીપનો પાર્થિવ દેહ દિલ્હીથી એરફોર્સના વિમાનમાં આવ્યો. પત્ની યશ્વિની અને કુલદીપની બહેન પણ સાથે આવ્યા હતા. તેમની પત્ની યશ્વિની સેનાના ટ્રકમાં રાખવામાં આવેલા પાર્થિવ હેદને એક નજરે જોઈ રહ્યા હતા. માતાએ પણ દીકરાની તસવીરને ચુંબન કર્યું અને સેલ્યુટ કરી.

યશ્વિની ચુપ હતા, કંઈ જ બોલતા ન હતા…ચિતાને મુખાગ્નિ આપવામાં આવી અને જય હિંદના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. યશ્વિની પણ શહીદ પતિને સેલ્યુટ કરતા જય હિંદનો નારો લગાવ્યો હતો, પણ અચાનક જ રડતા અવાજે કહ્યું- I LOVE YOU કુલદીપ. મૈ તુમ સે બહુત પ્યાર કરતી હું. યશ્વિનીની આ ચીખ દરેકના હૃદયની આરપાર થઈ ગઈ. આજુબાજુ ઉભેલા લોકોએ તેમને સંભાળ્યા, પણ પતિની ચિતા પર યશ્વિનીનું હૈયાફાટ રૂદન ગૂંજતું રહ્યું- કુલદીપ, આઈ લવ યુ.

માતા સતત જય હિંદનો નારો લગાવતી રહી
કુલદીપની માતાએ દીકરાની તસવીરને ચુંબન કર્યું. આંખોમાં આંસુ ભરેલા હતા, પણ દેશ માટે દીકરાના કરજનો અહેસાસ પણ હતો. સતત નારા લગાવતી રહી-જય હિંદ. શહીદના અંતિમ સંસ્કારમાં મહિલાઓ પણ સામેલ થઈ હતી, કેટલીક મહિલાઓ પોતાના દુધપીતા બાળકો સાથે આવી હતી.

બહેને માતા-પિતાને સંભાળ્યા, હાથ પકડ્યો
બહેન પણ દિલ્હીથી તેમના ભાઈ કુલદીપના પાર્થિવ દેહ સાથે ગામ પહોંચી હતી. અહીં માતા-પિતાને હિંમત આપી. ઘરેથી જ્યારે કુલદીપનું પાર્થિવ શરીર અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવતું હતું ત્યારે દીકરીએ પિતાને સંભાળ્યા. તે માર્ગમાં પિતાનો હાથ પકડીને ચાલતી હતી.

માનવ મહેરામણ ઉમટી પડ્યું
હવાઈ પટ્ટીથી લઈ ગામ સુધી માનવ મહેરામણ ઉપટી પડ્યું હતું. ગામમાંથી અંતિમ યાત્રા પસાર થઈ હતી. લોકોએ ફૂલ વરસાવ્યા હતા. ઘરની છતો લોકોએ અંતિમ દર્શન કરવા રાહ જોતા હતા.

RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Dive into this cosmic journey of imagination and let your imagination roam! ? Don’t just explore, experience the excitement! ? ? will thank you for this exciting journey through the worlds of awe! ?

  2. I participated on this casino platform and won a substantial amount, but later, my mother fell ill, and I needed to take out some funds from my balance. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mom died due to the casino site. I implore for your assistance in reporting this online casino. Please support me in seeking justice, so that others won’t experience the pain I am going through today, and prevent them from shedding tears like mine. ????

  3. I participated on this gambling website and succeeded a significant sum of money, but after some time, my mom fell ill, and I wanted to withdraw some earnings from my account. Unfortunately, I encountered difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to this online casino. I plead for your support in reporting this site. Please assist me to obtain justice, so that others won’t undergo the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  4. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities ? into this exciting adventure of imagination and let your thoughts soar! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page