Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightઅમદાવાદ: બાથરૂમમાં શારીરિક સંબંધો બાંધવાની ના પાડી તો પતિએ જ પત્નીને ધોઈ...

અમદાવાદ: બાથરૂમમાં શારીરિક સંબંધો બાંધવાની ના પાડી તો પતિએ જ પત્નીને ધોઈ નાખી

અમદાવાદની એક 19 વર્ષની પરિણીતાએ પોતાના પતિ વિરૂદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે, પત્નીએ બાથરૂમમાં સેક્સ કરવાનો ઈન્કાર કરવા બદલ પતિએ પત્ની સાથે મારા મારી કરી હતી. નોંધનીય છે કે, યુવતીના લગ્ન ચાર મહિના પહેલાં જ ભાવનગરમાં થયા હતા. પરિણીતા પોતાના જેઠ સામે પણ પોતે ઘરમાં એકલી હોય ત્યારે તેની સતામણી કરતાં હોવાનો આરોપ મૂક્યો છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના થોડા સમયમાં જ તેના સાસરિયા દહેજ માટે ત્રાસ આપવા લાગ્યા હતા. પોતાને રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પણ સાસરિયા માર મારતાં હતાં તેવો યુવતીએ દાવો કર્યો છે.

પતિ શારીરિક સંબંધ બાંધતો ત્યારે પણ તેને ફટકારતો હતો. પતિ ઘણીવાર જબરજસ્તી કરીને બાથરૂમમાં લઈ જતો હતો અને ત્યાં તેની સાથે સેક્સ માટે દબાણ કરતો તેવું પણ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે. જોકે પત્ની બાથરૂમમાં સેક્સ માટે ઈન્કાર કરતી હતી તો તેને માર મારતો હતો. અને જબરજસ્તી શારીરિક સંબંધો બાંધતો તેવું પરિણીતાએ જણાવ્યું છે.

યુવતીએ માત્ર સાસરિયા જ નહીં પરંતુ પાડોશમાં રહેતી એક મહિલા સામે પણ આક્ષેપ કર્યાં છે. તેણે જણાવ્યું છે કે, આ મહિલા પણ સાસરિયાને તેને ફટકારવા માટે ચઢાવતી હતી. સાસરિયાના ત્રાસથી કંટાળી પોતે પિતાના ઘરે આવી ગયેલી આ યુવતીએ તમામની સામે ફરિયાદ કરી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. Доброго!

    Бывало ли у вас такое, что приходилось писать дипломную работу в крайне ограниченные сроки? Это действительно требует огромной ответственности и напряженных усилий, но важно не опускать руки и продолжать активно заниматься учебными процессами, чем я и занимаюсь.
    Для тех, кто умеет искать и анализировать информацию в интернете, это действительно облегчает процесс согласования и написания дипломной работы. Не нужно тратить время на посещение библиотек или устраивать встречи с дипломным руководителем. Здесь, на этом ресурсе, предоставлены надежные данные для заказа и написания дипломных и курсовых работ с гарантией качества и доставкой по России. Можете ознакомиться с предложениями по ссылке [url=https://1russa-diploms.com/]купить диплом института[/url], это проверено!

    купить диплом о высшем образовании
    купить диплом цена
    купить диплом ссср
    купить диплом Вуза
    купить диплом магистра

    Желаю всем отличных оценок!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page