Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી?

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી?

અમદાવાદ: હાલ ગુજરાતમાં ચોમાસું હવામાન વિભાગ દ્વારા વડોદરાવાસીઓ માટે આગામી 48 કલાક વધારે કપરાં રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. પૂર્વ મધ્યપ્રદેશમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ પ્રમાણે, આગામી દિવસોમાં નવું લો-પ્રેશર સર્જાઈ રહ્યું છે જેના કારણે દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચહમાલ, દાહોદ, આણંદ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાંસદા, ડાંગમાં ભારે વરસાદ પડશે.

પૂર્વ મધ્યપ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગના જયંત સરકારે આગામી પરિસ્થિતિની માહિતી આપી છે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી બે અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદી માહોલ બની રહેશે.

હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની બે વરસાદી સિસ્ટમો કારણે લો-પ્રેશર સર્જાયું છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ તૈયાર થતી હોવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં 4 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે.

RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your thoughts roam! ? Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I played on this casino platform and succeeded a substantial cash, but later, my mom fell ill, and I wanted to take out some money from my account. Unfortunately, I faced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to the online casino. I implore for your support in bringing attention to this website. Please support me to obtain justice, so that others won’t have to experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page