Monday, April 15, 2024
Google search engine
HomeSportsહોલિવૂડની કઈ જાણીતી સિંગર શ્રીલંકા-વેસ્ટ ઈન્ડિઝની મેચ જોવા પહોંચી

હોલિવૂડની કઈ જાણીતી સિંગર શ્રીલંકા-વેસ્ટ ઈન્ડિઝની મેચ જોવા પહોંચી

હોલીવુડની જાણીતી ગાયિકા અને અભિનેત્રી રિહાના વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાની મેચ જોવા પહોંચી હતી. રિહાના વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર કાર્લોસ બ્રાથવેઇટની ક્લાસમેટ હતી.

થોડા સમય પહેલા જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે, રિહાન સૌથી ધનિક મ્યૂઝિશિયન છે. તેણે બિયોન્સ, મેડોનાને પાછળ રાખીને ફોર્બ્સની રેન્કિંગમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તેની પાસે 600 મિલિયન ડોલરની માલિક હોવાનું કહેવામાં આવે છે.

રિહાના ફેંટી શબ્દના ઉપયોગને લઈ જાણીતી છે. તેના ગીતોમાં પણ આ શબ્દોનો ઉપયોગ કરે છે. રિહાનાની તમામ ફેશન બ્રાંડ ફેંટી નામથી ઓળખાય છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this gambling website and succeeded a significant sum of money, but eventually, my mother fell sick, and I wanted to cash out some earnings from my balance. Unfortunately, I encountered issues and was unable to withdraw the funds. Tragically, my mother died due to the online casino. I request for your support in bringing attention to this site. Please help me to obtain justice, so that others won’t undergo the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page