Monday, April 15, 2024
Google search engine
HomeAjab Gajabઓસ્ટ્રેલિયાની મહિલાએ એક ટેક્નિકથી 30 મીનિટ સુધી ધોઈ બ્રા પછી જે થયું...

ઓસ્ટ્રેલિયાની મહિલાએ એક ટેક્નિકથી 30 મીનિટ સુધી ધોઈ બ્રા પછી જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો

સિડની: ઓસ્ટ્રેલિયાની એક મહિલાએ પોતાની બ્રા ધોવાનો 30 મીનિટનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે બતાવી રહી છે કે, તેની બ્રામાંથી કેટલી બધી ગંદકી નીકળી હતી. આ મહિલાએ પોતાના ફેસબુક પર જણાવ્યું છે કે, તેણે છ બ્રાને અડધો કલાક સુધી ઈન્ગ્રેડિએન્ટ સોકિંગ સિસ્ટમનો યુઝ કરી અડધો કલાક સુધી પાણીમાં મૂકી રાખી હતી ત્યાર બાદ મહિલા તે જોઈને આશ્ચર્ય થઈ હતી.

બ્રા વોશ કર્યાં બાદ તેમાંથી નીકળેલી ગંદકીને જોઈને સોશિયલ મીડિયા પર પણ લોકો ચોંકી ગયા હતાં. મહિલાની પોસ્ટને ઢગલાબંધ કોમેન્ટ્સ પણ મળી હતી. આ મહિલાએ એક ટેબલસ્પૂ કોલ્ડ પાવર વોશિંગ ડિટર્જન્ટ અને એક ટેબલસ્પૂન સ્ટાર્ડ સ્ટ્રેઈન રિમૂવરને ઠંડા પાણીમાં મિક્સ કર્યા હતા અને તેમાં પોતાની છ બ્રા ધોવા માટે નાંખી હતી.

આ જ રીતે અન્ય મહિલાઓએ પણ પોતાની બ્રા વોશ કર્યાંનો અનુભવ શેર કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે, તેમની બ્રામાંથી પણ આટલી જ ગંદકી નીકળી હતી. માત્ર બ્રા જ નહીં, કેટલાક સમયથી પડી રહેલા કપડાં જે લોકોએ આ રીતે ધોયા તેમને પણ વોશ કર્યાં બાદ એટલું મેલું પાણી જોવા મળ્યું હતું કે તેની તેમણે કલ્પના પણ નહોતી કરી.

પહેરવાના કપડાં ઉપરાંત, ઓશિકાના કવર, ચાદર તેમજ ટુવાલ ધોનારા લોકોને પણ આ જ પ્રકારના અનુભવ થઈ રહ્યો છે અને સૌ કોઈ કપડાં ધોવાની સાચી રીત બતાવવા બદલ આ મહિલાનો આભાર માની રહ્યા છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities ? into this cosmic journey of discovery and let your mind roam! ? Don’t just read, savor the excitement! ? ? will thank you for this exciting journey through the realms of awe! ?

  2. I participated on this casino website and secured a considerable pile of cash. However, later on, my mom fell seriously ill, and I required to withdraw some earnings from my account. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mom died due to this casino site. I earnestly ask for your assistance in reporting this issue with the online casino. Please assist me to find justice, to ensure others won’t have to experience the pain I’m facing today, and stop them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page