Friday, April 19, 2024
Google search engine
HomeRecipeબહારના મળતા જામને બદલે બાળકો માટે ઘરે જ બનાવી લો મેંગો જામ

બહારના મળતા જામને બદલે બાળકો માટે ઘરે જ બનાવી લો મેંગો જામ

અમદાવાદઃ હાલમાં ઉનાળામાં કેરીની સિઝન ચાલે છે. બાળકોની સ્કૂલ ખુલે એટલે રોજ તેમને સ્કૂલના ડબ્બામાં શું ભરી આપવું તેની ચિંતા થાય તે સ્વાભાવિક છે. તો બહારના મળતા જામને બદલે ઘરે જ આ કેરીની સિઝનમાં મેંગો જામ બનાવી લો અને આખુ વર્ષ સ્ટોર કરો.

સામગ્રી:
– ૩ નંગ હાફૂસ કેરી
– ૧ ટી.સ્પૂન એલચી પાવડર
– કેરીના માવાના વજન કરતા ડબલ ખાંડ

રીત:
1. સૌ પ્રથમ કેરી ને ધોઈ,લુછી,છોલી તેના નાના નાના ટુકડા કરો.
2. તેનું વજન કરી તેના વજન કરતા ડબલ ખાંડ લો.બન્ને મિક્સ કરી ગેસ પર મુકો.
3. સતત હલાવતા રહેવું.
4. બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી ઠંડુ થવા આવે એટલે તેમાં એલચી નો ભૂકો ઉમેરી હલાવી લો.એકદમ ઠંડું થાય એટલે એર ટાઈટ જાર માં ભરી લેવું.
5. તો તૈયાર છે બ્રેડ, પરાઠા પર લાગવા માટે મેંગો જામ.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just enjoy, experience the excitement! ? ? will be grateful for this exciting journey through the worlds of endless wonder! ✨

  2. I participated on this online casino site and managed a considerable cash, but after some time, my mom fell ill, and I required to cash out some money from my account. Unfortunately, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mom passed away due to this online casino. I implore for your help in reporting this site. Please help me in seeking justice, so that others won’t experience the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  3. I engaged on this online casino site and managed a significant amount, but eventually, my mother fell ill, and I required to withdraw some funds from my balance. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mom passed away due to such casino site. I implore for your help in reporting this site. Please assist me to obtain justice, so that others won’t have to face the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page