Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Bottomબ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેનું રાજીનામું, બ્રક્ઝિટ મામલે આખરે ઝૂક્યા

બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેનું રાજીનામું, બ્રક્ઝિટ મામલે આખરે ઝૂક્યા

લંડન: બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે પોતાની કન્જર્વેટિવ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે થેરેસા મે પ્રધાનમંત્રીનો કાર્યભાર જ્યાં સુધી નવા નેતાની પસંદગી ના થાય ત્યાં સુધી સંભાળી રાખશે. તેમણે રાજીનામું આપવા માટે 7મી જૂન પસંદ કરી છે.

થેરેસાએ આ વાત શુક્રવારે જણાવી હતી. થેરેસા અંદાજે ત્રણ વર્ષથી બ્રિટનને યુરોપીયન યુનિયને અલગ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘણી વખત આ માટે સમયસીમા પણ વધારવામાં આવી હતી, પણ તેમની પાર્ટી નેતાઓ આની વિરોધમાં જોવા મળતા હતા.

થેરેસાએ આ વાતનો સ્વિકાર કર્યો કે તેમણે બ્રિટનને યુરોપીયન યુનિયનથી અલગ થવા અંગે સાંસદોને મનાવવાના ખૂબ પ્રયત્ન કર્યા હતા, પણ તેઓ આમાં સફળ થયા નહોતા. તેમણે જણાવ્યું, “હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે મને દ્રઢ રહેવાનો અધિકાર છે, સફળતાઓ સામે મુશ્કેલીઓ હોય છતાં પણ. પરંતુ હવે મને સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ દેશ માટે બહેતર હશે કે તેને એક નવો પ્રધાનમંત્રી મળે.”

પહેલો જનમત સંગ્રહ

બ્રિટનમાં બ્રેક્ઝિટ આવવાથી સૌથી મોટા રાજકીય સંકટની શરૂઆત થઈ હતી. હજી પણ આ ઉથલપાથલ ચાલું છે. આ મુદ્દા પર બ્રિટનમાં પહેલો જનમત સંગ્રહ 23 જૂન, 2016મા કરવામાં આવ્યો હતો, જેમાં 52 ટકા લોકોએ યુરોપીયન સંઘથી અલગ થવાના પક્ષમાં મતદાન કર્યું હતું. આ વોટિંગના બીજા જ દિવસે પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂને રાજીનામું આપી દીધું હતું.

થેરેસા મે 13 જુલાઈ, 2016ના રોજ બ્રિટનના નવા પ્રધાનમંત્રી બન્યા હતા. થેરેસાએ 2 વર્ષમાં બ્રેક્ઝિટ પ્રક્રિયા પૂરી કરવાના વાયદાની સાથે શપથ લીધા હતા. જેમાં તે સફળ થઈ શક્યા નથી.

RELATED ARTICLES

11 COMMENTS

  1. I played on this casino platform and managed a considerable amount, but after some time, my mother fell ill, and I required to cash out some funds from my casino account. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom died due to such online casino. I request for your help in lodging a complaint against this site. Please help me to obtain justice, so that others won’t undergo the hardship I am going through today, and stop them from shedding tears like mine. ????

  2. I engaged on this casino platform and managed a considerable sum of money, but after some time, my mother fell ill, and I wanted to withdraw some money from my balance. Unfortunately, I faced problems and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to the casino site. I request for your assistance in bringing attention to this website. Please support me in seeking justice, so that others do not face the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page