Tuesday, April 23, 2024
Google search engine
HomeFeature Rightસુરતમાં યુવતીને કરંટ લાગતાં મોત, GEB સામે નોંધાઈ ફરિયાદ, LIVE CCTV

સુરતમાં યુવતીને કરંટ લાગતાં મોત, GEB સામે નોંધાઈ ફરિયાદ, LIVE CCTV

સુરતઃ ગુજરાતમાં વરસાદી સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વીજકરંટ લાગવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. સુરતમાં શુક્રવારે વીજપોલને અડતાં વીજ કરંટ લાગવાથી એક યુવતી મોતને ભેટી હતી.

સમગ્ર ઘટના બાદ સ્થાનિકો દ્વારા હોબાળો મચાવતા જીઈબીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવીને કામગીરી હાથ ધરી હતી. યુવતીને કરંટ લાગવાની ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને જીઇબી સામે ફરિયાદ નોંધી છે.

સુરતના પુણાના નર્વેદન સાગર સોસાયટી પાસે 20 વર્ષીય યુવતી પસાર થઈ રહી હતી ત્યારે યુવતીએ રસ્તા પાસે આવેલા વીજ થાંભલાને પકડતાં જ તેને કરંટ લાગ્યો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાસેથી પસાર થતી અન્ય યુવતીએ બુમો પાડતાં સ્થાનિક લોકોના ટોળાં ભેગા થઈ ગયાં હતાં.

જીઈબીની બેદરકારીના કારણે યુવતીએ જીવ ગુમાવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જેના પગલે જીઈબીની ટીમ ઘટના સ્થળે દોડી આવીને કામગીરી હાથ ધરી હતી. યુવતીના મોતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Dive into this cosmic journey of imagination and let your imagination soar! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I played on this gambling website and managed a substantial cash, but eventually, my mom fell ill, and I needed to withdraw some earnings from my balance. Unfortunately, I experienced problems and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to such casino site. I request for your support in lodging a complaint against this website. Please help me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #AdventureAwaits Embark into this exciting adventure of imagination and let your thoughts fly! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

  4. I played on this online casino platform and secured a considerable amount of money. However, eventually, my mom fell seriously ill, and I needed to withdraw some earnings from my wallet. Unfortunately, I experienced problems and couldn’t withdraw the funds. Tragically, my mother died due to such online casino. I urgently request your support in bringing attention to this issue with the online casino. Please assist me to obtain justice, to ensure others won’t have to face the anguish I’m facing today, and stop them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page