Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightન્યુઝીલેન્ડને ફરી બેટિંગની તક નહીં મળે તો ભારતને મળશે આટલા રનનો લક્ષ્યાંક?

ન્યુઝીલેન્ડને ફરી બેટિંગની તક નહીં મળે તો ભારતને મળશે આટલા રનનો લક્ષ્યાંક?

નવી દિલ્હી: માન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર મંગળવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વિશ્વ કપ 2019ની પહેલી સેમી-ફાઈનલમાં વરસાદ વિઘ્ન બન્યો હતો. જો વરસાદ રોકાઈ જાય છે અને ન્યૂઝીલેન્ડને તક મળતી નથી તો ભારતને ડીએલએસ પ્રમાણે 46 ઓવરમાં 237 રનનો ટાર્ગેટ મળશે. વરસાદ થોડાક સમય માટે રોકાય છે તો ભારતીય ઈનિંગની કેટલીક ઓવર્સ ઓછી કરવામાં આવશે અને ડીએલએસ પ્રમાણે ભારતને 20 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ મળી શક્યો હોત.

જોકે વર્લ્ડ કપ-19માં સેમી-ફાઈનલની મેચો માટે રીઝર્વ-ડે રાખવામાં આવ્યો છે. જોકે આ અંતિમ ઉપાય હશે. મેચમાં જ્યારે વરસાદ આવશે ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 46.1 ઓવરમાં 5 વિકેટે 211 હતો. રોસ ટેલર 67 રન અને ટોમ લેથમ 3 રન બનાવીને રમી રહ્યો છે. ન્યૂઝીલેન્ડે આ મેચમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી પરંતુ ભારતીય બોલરો સામે ન્યૂઝીલેન્ડ સારી બેટિંગ કરી શક્યું નહીં અને તેની રમત ઘણી જ ધીમી રહી હતી.

વર્લ્ડ કપ સેમિ-ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ 7 વાર પહોંચ્યું છે અને ફક્ત એક જ વાર જીત્યું છે. તો ભારત 6 વાર સેમિફાઈનલમાં પહોંચ્યું છે અને 3 વાર જીત્યું છે. આવામાં ભારતનું પલ્લું ભારે છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I tried my luck on this casino website and won a considerable sum of cash. However, afterward, my mother fell gravely sick, and I required to take out some earnings from my account. Unfortunately, I faced problems and could not complete the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I urgently plead for your support in addressing this issue with the online casino. Please assist me to find justice, to ensure others won’t endure the hardship I’m facing today, and avert them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page