Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightનવસારી: તાવીજનાં નામે મૌલવીને મહિલા પાસેથી 48 લાખ રૂપિયા પડાવ્યા

નવસારી: તાવીજનાં નામે મૌલવીને મહિલા પાસેથી 48 લાખ રૂપિયા પડાવ્યા

નવસારી: પતિ-પત્ની વચ્ચેનાં ઝઘડાનું સમાધાન કરાવવા માટે એક મૌલવીએ મહિલા પાસેથી 48 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેથી ઉશ્કેરાયેલી મહિલા અને તેની માતાએ મૌલવીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો ત્યાર બાદ મહિલા અને માતાએ મૌલવીને પોલીસને હવાલે કર્યો હતો. માતા અને મહિલા મૌલવીને માર માર્યો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પતિ-પત્નીના ઝઘડાનું સમાધાન લાવવા મહિલા નવસારીનાં મૌલવીએ તાવીજ બનાવી આપવા માટે તબક્કાવાર 48 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેની જાણ યુવતીની માતાને થતાં રૂપિયા કઢાવવા મૌલવી પાસે પહોંચી હતી. જ્યાં તેમની વચ્ચે મારામારી થઈ હતી. જેનો વીડિયો વાયરલ થયો છે. મૌલવી સામે મહિલાએ પોલિસ ફરિયાદ પણ નોંધાવી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I played on this online casino site and succeeded a significant cash, but eventually, my mother fell ill, and I needed to take out some money from my casino account. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to this casino site. I implore for your help in lodging a complaint against this online casino. Please help me to obtain justice, so that others won’t face the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page