Sunday, April 14, 2024
Google search engine
HomeBollywoodમલાઈકાની માતાએ પૂર્વ જમાઈને જોતા જ આપ્યા આશીર્વાદ, સાથે કરી પાર્ટીની મજા

મલાઈકાની માતાએ પૂર્વ જમાઈને જોતા જ આપ્યા આશીર્વાદ, સાથે કરી પાર્ટીની મજા

મુંબઈઃ અરબાઝ ખાન પોતાની પૂર્વ પત્ની મલાઈકા અરોરા દીકરા અરહાન ખાન તથા એકટ્રેસના પેરેન્ટ્સ સાથે લંચ પર આવી હતી. આ દરમિયાન મુંબઈની જાણીતી હોટલ ઓલિવની બહાર ફેમિલી રીયુનિયન જોવા મળ્યું હતું. હોટલની બહાર નીકળતા મલાઈકાની માતાએ એક્સ જમાઈ એટલે કે અરબાઝ ખાનનું માથું ચુમ્યું હતું. આ દરમિયાન મલાઈકાની નાની બહેન અમૃતા અરોરા તથા તેના બાળકો પણ હતા.

હોટલની બહાર નીકળતા મલાઈકાની માતાએ અરબાઝને ગળે મળીને માથું ચુમ્યું હતું. આ દરમિયાન અમૃતા અરોરા બંનેને ધ્યાનથી જોતી હતી.

લંચ બાદ તમામ રેસ્ટોરન્ટથી બહાર નીકળ્યા ત્યારે ફોટોગ્રાફર્સ આગળ પોઝ આપ્યા હતા. જોકે, મલાઈકા તરત જ નીકળી ગઈ હતી અને કોઈ પોઝ આપ્યા નહોતા.

આ દરમિયાન મલાઈકાએ બ્લેક સ્કર્ટ તથા વ્હાઇટ પેઇન્ટેડ ટી શર્ટની સાથે રેડ બૂટ પહેર્યા હતા. અરબાઝે ટી શર્ટ તથા ટ્રેક પેન્ટ પણ પહેર્યું હતું.

અરબાઝે દીકરા અરહાન સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. મે, 2017માં અરબાઝ તથા મલાઈકાએ ડિવોર્સ લીધા હતા. દીકરો 18 વર્ષનો છે.

ઉલ્લેખનીય છે કે અરબાઝ પ્રેમિકા જ્યોર્જિયા સાથે લીવ ઇનમાં રહે છે, જ્યારે મલાઈકાના સંબંધો બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે છે. બંને સાથે રહે છે. જ્યારે અર્જુન તથા મલાઈકાને કોરોના થયો ત્યારે બંને સાથે જ રહ્યા હતા.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this cosmic journey of discovery and let your thoughts roam! ? Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the realms of endless wonder! ?

  2. I engaged on this casino platform and managed a substantial cash, but eventually, my mother fell ill, and I wanted to take out some funds from my account. Unfortunately, I encountered difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to the online casino. I implore for your support in lodging a complaint against this site. Please help me in seeking justice, so that others won’t have to face the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page