Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodરશ્મિ દેસાઈનું બોલ્ડ ફોટોશૂટ, ઈન્ટરનેટ પર રીતસર લગાવી આગ, જુઓ તસવીરો

રશ્મિ દેસાઈનું બોલ્ડ ફોટોશૂટ, ઈન્ટરનેટ પર રીતસર લગાવી આગ, જુઓ તસવીરો

નાના પડદાની દમદાર અભિનેત્રી રશ્મિ દેસાઈએ ફરી ઈન્ટરનેટ પર આગ લગાડી છે. રશ્મિ દેસાઈએ ભીના બદન સાથે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. તેના દરેક પોઝ સોશ્યલ મીડિયા ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. ખૂલા વાળ અને કાળ ચમકતા ડ્રેસમાં રશ્મિએ ખૂબ જ માદક પોઝ આપ્યા છે.

બિગ બોસ’ને કારણે ચર્ચામાં આવેલી રશ્મિ દેસાઈએ ફરી પોતાના બોલ્ડ ફોટોઝને કારણે ચાહકોને નવાઈમાં મૂકી દીધા છે. રશ્મિ દેસાઈએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં રશ્મિ દેસાઈનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. ફોટોશૂટની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

અનેક બોલિવૂજ સેલેબ્સ રશ્મિના આ ફોટોશૂટની પ્રશંસા કરી છે. અભિનેત્રી મોનાલિસાએ કમેન્ટમાં લખ્યું છે- નો વર્ડ ડિયર, ફેબ હોટ.

રશ્મિ દેસાઈની આ તસવીરોએ સો.મીડિયામાં આગ લગાવી દીધી છે. હાલમાં રશ્મિ દેસાઈ ટીવી શોથી દૂર છે. જોકે, તે ડિજિટલ પ્લેટફોર્મ તથા મ્યૂઝિક વીડિયોમાં કામ કરે છે.

રશ્મિ દેસાઈ થોડાં દિવસ પહેલાં વેબ સિરીઝ ‘તંદૂર’ રિલીઝ થઈ હતી અને હવે ‘શુભાનઅલ્લાહ’ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળશે. તાજેતરમાં જ આ મ્યૂઝિક વીડિયોનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ પહેલાં પણ રશ્મિએ આવી જ બોલ્ડ તસવીરો મૂકીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

 

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Embark into this thrilling experience of imagination and let your imagination soar! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the realms of awe! ?

  2. I participated on this online casino platform and won a substantial sum of earnings. However, afterward, my mother fell seriously ill, and I required to take out some money from my account. Unfortunately, I experienced problems and could not finalize the cashout. Tragically, my mother died due to this gambling platform. I kindly ask for your assistance in reporting this concern with the platform. Please aid me to find justice, to ensure others won’t endure the hardship I’m facing today, and avert them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page