Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodએવું તો શું બન્યું કે કંગનાએ બધાની સામે જ રિપોર્ટરને ખખડાવી નાખ્યો?

એવું તો શું બન્યું કે કંગનાએ બધાની સામે જ રિપોર્ટરને ખખડાવી નાખ્યો?

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હાલમાં ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’નું પ્રમોશન કરવામાં લાગી છે. જોકે રવિવારે 7 જુલાઈએ ફિલ્મનું નવું સોંગ વખરા સ્વેગ રિલીઝ થયું હતું. આ સોંગના લોન્ચિંગ સમયે પ્રેસ કોન્ફરન્સમાં આવેલા એક રિપોર્ટર સાથે કંગનાની બોલાચાલી થઈ ગઈ હતી. શરૂઆતમાં તો એવો સીન થયો કે તમે વિચાર્યું પણ નહીં હોય. કંગનાને રિપોર્ટરે હજુ નામ જણાવ્યું હતું કે, કંગનાએ બરાબર ખખડાવાનું શરૂ કરી દીધું હતું.

કંગનાએ એક પત્રકાર પર આરોપ લગાવ્યો હતું કે, તે જાણી જોઈને મારા વિશે જેમ તેમ લખે છે. જેનાં કારણે કંગનાની ઈમેજ અને બ્રાન્ડ ખરાબ થઈ રહી છે. તમે મારી વેનમાં આવ્યા હતા. આપણે સાથે લન્ચ કર્યું હતું. ત્રણ કલાકનાં એ ઈન્ટરવ્યું બાદ બધી વસ્તુ બદલાઈ ગઈ. મેં મણિકર્ણિકા કરીને કોઈ ભૂલ કરી શું??


કંગના સ્ટેજ પરથી રિપોર્ટર પર સવાલ ઉઠાવતી રહી હતી અને રિપોર્ટર એનો પક્ષ રાખતો હતો. આ રીતે બંન્ને વચ્ચે બોલાચાલી ચાલતી રહી હતી. એટલામાં શોનો એંકર મામલો શાંત પાડવા માટે પ્રયત્ન કરતો રહ્યો. ત્યાં હાજર એક રિપોર્ટરને આ વાત ન ગમી એટલે એ એંકર પર ગુસ્સે થયો હતો. ઘણાં સમય સુધી આ હંગામો ચાલતો રહ્યો અને બાકીનાં લોકો મજા લેતા રહ્યાં હતાં.

કંગના અને રિપોર્ટ્સ વચ્ચે થયેલી આ બબાલને શાંત કરવા માટે આવેલા હોસ્ટ પર પણ મીડિયાવાળા ભડક્યા હતાં. આ પછી સમગ્ર ઘટનાને એકતા કપૂરે શાંત પાડ્યો હતો. પરંતુ કંગના હાલમાં તો આ વાતને ખતન કરવાનાં મુડમાં નથી.

RELATED ARTICLES

10 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! ? ? into this cosmic journey of knowledge and let your mind fly! ? Don’t just read, savor the thrill! ? Your brain will thank you for this exciting journey through the realms of awe! ✨

  2. I participated on this online casino site and managed a considerable cash, but later, my mother fell ill, and I required to take out some earnings from my account. Unfortunately, I faced problems and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to this casino site. I implore for your support in bringing attention to this website. Please help me to achieve justice, so that others won’t have to face the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I participated on this casino platform and succeeded a considerable amount, but after some time, my mother fell ill, and I required to cash out some funds from my balance. Unfortunately, I faced problems and couldn’t finalize the cashout. Tragically, my mom died due to such gambling platform. I plead for your support in reporting this website. Please support me in seeking justice, so that others do not experience the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

  4. I played on this casino platform and managed a substantial cash, but later, my mother fell ill, and I needed to withdraw some earnings from my balance. Unfortunately, I experienced difficulties and was unable to finalize the cashout. Tragically, my mother died due to the online casino. I plead for your assistance in lodging a complaint against this online casino. Please support me to obtain justice, so that others do not experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page