Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratફોન સ્વિચ ઓફ રાખવા મુદ્દે પિતાએ ઠપકો આપતાં પુત્રીએ ખાઈ લીધો ફાંસો

ફોન સ્વિચ ઓફ રાખવા મુદ્દે પિતાએ ઠપકો આપતાં પુત્રીએ ખાઈ લીધો ફાંસો

પારડીના ખડકી ગામે વચલું ફળિયું ખાતે રહેતા ગણેશભાઇ બાલુભાઈ પટેલની 17 વર્ષની દીકરી મોહિની રેટલાવ ખાતે સિવણ ક્લાસ કરતી હતી. તે બુધવારે સિવણ કલાસ માટે સવારે 10 વાગ્યે ગઈ હતી. એ બાદ તેના પિતાએ તેને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવ્યો હતો.

સાંજે 5 વાગ્યે ઘરે પહોંચેલી મોહિનીને મોબાઈલ કેમ બંધ રાખ્યો હતો એ બાબતે ઠપકો આપતાં તેને માઠું લાગી આવ્યું હતું. ગુરુવારે મોહિનીનાં માતા-પિતા સવારે નોકરી પર ગયાં હતાં ત્યારે તેણે તેના ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જોકે પડોશમાં રહેતી ભૂમિકા નામની યુવતી તેમના ઘરે જતાં મોહિનીને ફાંસો ખાઈ લટકેલી હાલતમાં હોઈ, તેને નીચે ઉતારી આજુબાજુ રહેતા લોકો સાથે બાઈક પર મોહનદયાળ હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવની જાણ પારડી પોલીસને કરાતાં સ્થળે પહોંચી લાશનો કબજો લઇ પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of discovery and let your imagination fly! ? Don’t just read, experience the thrill! ? ? will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I engaged on this online casino site and won a substantial amount, but eventually, my mom fell ill, and I required to withdraw some money from my casino account. Unfortunately, I experienced problems and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the casino site. I implore for your help in lodging a complaint against this online casino. Please support me to achieve justice, so that others won’t experience the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page