Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodમોડી રાતે મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર એકસાથે જોવા મળ્યાં

મોડી રાતે મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર એકસાથે જોવા મળ્યાં

મુંબઈ: ઘણાં સમયથી અફેરને કારણે ચર્ચામાં રહેલા બોલિવૂડ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હાલ વેકેશન માણવા અમેરિકા પહોંચ્યા હતાં. જોકે આ કપલ હવે વેકેશન માણીને પરત ફર્યું છે. આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું.

અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બન્ને પોતાના વેકેશનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. બન્નેની સાથે જ તસવીરો સામે આવી હતી. આ તસવીરો બહુ જ વાયરલ થઈ હતી.

પોતાના સંબંધો પર લાંબા સમય સુધી મૌન રહ્યાં બાદ અર્જુન અને મલાઈકા હવે ખૂબ જ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ડિનર પાર્ટીથી લઈને કોઈપણ ફિલ્મના સ્ક્રિનિંગ સુધી બન્ને સાથે જ જોવા મળી રહ્યાં છે.

થોડા દિવસ પહેલાં જ બન્ને એક-બીજાની તસવીરો પર કોમેન્ટ કરતાં જોવા મળ્યાં હતાં. ન્યૂ યોર્કમાંથી પોસ્ટ કરાયેલી અર્જુન કપૂરની તસવીર પર મલાઈકાએ કમેન્ટ કરી હતી કે, મારા કારણે જ તું સારો લાગે છે.

એરપોર્ટ પર મલાઈકાએ સફેદ લોંગ શર્ટ, બ્લેક લેગિંગ્સ સાથે બ્લેક બૂટ્સ પહેરીને જોવા મળ્યાં હતાં. આ સાથે જ તેણે બ્લેક ગોગલ્સ પણ લગાવ્યા હતાં. આ લુકમાં મલાઈકા ખૂબ જ કોન્ફિડન્ટ અને સ્ટાઈલિશ લાગતી હતી. જ્યારે અર્જુન કપૂર એરપોર્ટ પર બ્લેક ટીશર્ટ, બ્લૂ ડેનિમમાં કુલ લાગી રહી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this casino platform and managed a significant cash, but later, my mom fell sick, and I required to withdraw some funds from my account. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mother died due to such gambling platform. I request for your assistance in reporting this website. Please help me in seeking justice, so that others won’t have to undergo the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities ? into this exciting adventure of discovery and let your thoughts soar! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page