Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightલંડનની હાઈફાઈ લાઈફ છોડી 25 વર્ષની ઉંમરમાં ગુજરાતી યુવતી સાધ્વી બની ગઈ,...

લંડનની હાઈફાઈ લાઈફ છોડી 25 વર્ષની ઉંમરમાં ગુજરાતી યુવતી સાધ્વી બની ગઈ, જુઓ તસવીરો

– લંડનમાં લાખો રૂપિયાને ઠોકર મારી ગુજરાતી યુવતી સાંખ્યયોગી બની ગઈ, હવે કચ્છમાં કરી રહ્યા છે ભક્તિ અને જીવે છે આવું જીવન

One Gujarat, Bhuj: લંડનમાં જન્મ, બ્રિટનમાં જ કાયદાનો ઉચ્ચ અભ્યાસ, વકીલાતની ધીકતી પ્રેક્ટિસ છતાં મૂળ ભુજ પાસેના નારણપરના મંજુ કેરાઈએ 25 વર્ષની વયે લંડનું જીવન હંમેશા માટે છોડ્યું અને વતન કચ્છની વાટ પકડી હતી. અહીં આવીને સ્વામીનારાયણ સંપ્રદાયમાં સાંખ્યયોગી (સાધ્વી) મંજુ ફઈ બન્યા અને પ્રભુ ભક્તિની અંતર યાત્રા તરફ પ્રસ્થાન કર્યું હતું.

મંજુ ફઈ કહે છે કે, મારો ઉછેર ભલે લંડનમાં થયો હોય પણ વતન કચ્છની સંસ્કૃતિ અને તેના સાથેનો લગાવ અંપ્રતિમ હતો. એટલે જ વતન વાપસી કરીને ત્યાગી બનાવવાની ઈચ્છા વધુ પ્રબળ બની હતી.

મંજુના પિતા લાલજી કેરાઈ લંડનમાં સિક્યુરિટીનો બિઝનેસ કરતાં હતાં. હવે તેઓ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી રહ્યાં છે. તેમની માતા બેકરી આર્ટીસ્ટ છે. મંજુ ફઈ કહે છે કે, કિશોરાવસ્થામાં જ સંસારની મોહમાયા પ્રત્યે અભાવ જાગ્યો હતો.

મંજુ ફઈ એક બાજુ હરીના નામની માળા જપે છે જ્યારે બીજી બાજુ લેપટોપ પર હરિભક્તોને ઓનલાઈન પ્રવચન આપે છે. દેશ-વિદેશથી લોકો તેમને સાંભળવા જોડાય છે.

શિક્ષિત હોવ તો મનના સંકુચિત વિચારો ભીતર પ્રવેશતા નથી. હું યુવા છું તો આજના યુવાનોને તેમની ભાષામાં ઉપદેશ આપું છું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર પ્રભુત્વ હોવાને લીધે શાશ્ત્રોનું જ્ઞાન ત્રણેય ભાષામાં આપું છું. કાયદામાં સ્નાતકની પદવી મેળવી છે, જેમ સમાજના ગુનાઓની સજા નિર્ધારિત છે તેમ ધર્મના કાયદામાં પાપના પ્રયશ્ચિત નક્કી કરેલા છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! ? ? into this cosmic journey of discovery and let your thoughts roam! ? Don’t just enjoy, savor the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I engaged on this online casino site and won a substantial sum of money, but after some time, my mother fell ill, and I required to take out some money from my casino account. Unfortunately, I encountered issues and couldn’t finalize the cashout. Tragically, my mom died due to such casino site. I implore for your help in bringing attention to this site. Please assist me to obtain justice, so that others won’t have to face the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I tried my luck on this casino website and secured a substantial sum of money. However, afterward, my mother fell critically sick, and I wanted to withdraw some money from my account. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to this gambling platform. I kindly request your help in reporting this situation with the online casino. Please help me to obtain justice, to ensure others won’t have to endure the anguish I’m facing today, and stop them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page